1. Home
  2. Tag "cold"

જમ્મુ-કાશ્મીરમાં અનેક વિસ્તારોમાં તાપમાન માઈનસમાં પહોંચ્યું, ઠંડી વધવાની આગાહી

નવી દિલ્હીઃ ઉત્તરભારતમાં વરસેલી હિમ વર્ષાના કારણે દેશના અનેક રાજ્યોમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં અનેક વિસ્તારોમાં તાપમાન માઈનસમાં પહોંચ્યું છે. જેથી આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. સંપૂર્ણ કશ્મીર ખીણ પ્રદેશમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. શ્રીનગરમાં શિયાળામાં સૌથી ઓછું માઈનસ 3.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. પહલગામમાં […]

શિયાળામાં બનાવીને પીઓ કેસર હળદરવાળું દૂધ,શરદી થશે દૂર

શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે. બદલાતી ઋતુના કારણે અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ થવા લાગે છે. એવામાં જો તમે આ રોગોથી બચવા માંગતા હોવ તો કેસર અને હળદર વાળું દૂધ બનાવીને પી શકો છો. ખાસ કરીને શિયાળામાં, તમે શરીરને હૂંફ આપવા માટે આ દૂધનું સેવન કરી શકો છો. તો ચાલો જાણીએ તેને બનાવવાની રેસિપી […]

ગુજરાતમાં ધીમા પગલે ઠંડીમાં થતો ક્રમશઃ વધારો, સપ્તાહ બાદ કડકડતી ઠંડી અનુભવાશે

અમદાવાદઃ શિયાળાના ચાર મહિનામાં કારતક મહિનો પૂર્ણ થઈને માગશર મહિનાનો પ્રારંભ થઈ ગયો છે. આમ શિયાળાનો સવા મહિનો વિતી ગયો હોવા છતાં હજુ ઠંડી-ગરમી મિશ્રિત વાતાવરણનો અનુભવ થઈ રહ્યો છે. જોકે છેલ્લા બે-ચાર દિવસથી ઠંડીમાં ક્રમશઃ આંશિક વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં હાલ ઉત્તર-પૂર્વ તરફથી પવનો ફુંકાય રહ્યા છે. ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં તેમજ મેદાની […]

ગુજરાતમાં ઠંડીનો ચમકારો, સવારે તાપમાન ગગડતા કાતિલ ઠંડીનો ચમકારો

અમદાવાદઃ ગુજરાતમાં શિયાળો જામ્યો છે. દરમિયાન રાજ્યભરમાં ઠંડીનો પારો 10 ડિગ્રી નજીક પહોંચ્યો છે. નલિયા, ગાંધીનગર, અમદાવાદ, અને અમરેલીમાં 11 થી 13 ડિગ્રી, વચ્ચે લઘુત્તમ તાપમાન નોંધાતા સવારમાં લોકો ઠંડીથી ઠંઠવાયા હતાં. દરમિયાન ગાંધીનગરમાં 11.3 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. સુત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદમાં આજે સૌથી વધુ ઠંડી 12.3 ડિગ્રી સાથે નોંધાઈ હતી. જયારે અમરેલીમાં […]

દિલ્હી-યુપીથી લઈને ઉત્તરાખંડ સહિત ઉત્તર ભારતમાં ઠંડીમાં વધારો,કેટલાક રાજ્યોમાં વરસાદની સંભાવના

દિલ્હી:ઉત્તર ભારતનું હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે. દિલ્હી-યુપીથી લઈને ઉત્તરાખંડ સહિત ઉત્તર ભારતમાં ઠંડીમાં વધારો થયો છે.IMDની આગાહી મુજબ આગામી સપ્તાહમાં તાપમાનમાં વધુ ઘટાડો થવાની સંભાવના છે.જોકે ઉત્તર ભારતના રાજ્યોનું હવામાન રાત્રે ભેજ સાથે સૂકું રહ્યું હતું.પરંતુ દેશના કેટલાક રાજ્યોમાં આજે પણ વરસાદની સંભાવના છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતમાં હવે ધુમ્મસની શરૂઆત થઈ ગઈ […]

હવામાન વિભાગની આગાહી-દિલ્હી-NCRમાં વધશે ઠંડી

દિલ્હી:પહાડો પર હિમવર્ષાની અસર મેદાની વિસ્તારોમાં વધવા લાગી છે.છેલ્લા 24 કલાકમાં દિલ્હીનું લઘુત્તમ તાપમાન ત્રણ ડિગ્રી ઘટીને 9.6 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું છે.હવામાન વિભાગે આગાહી કરી છે કે,આ સપ્તાહથી મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં સતત ઘટાડો થશે અને શિયાળાની ઠંડી વધશે. રાજધાનીમાં રવિવારે સવારે ધુમ્મસ છવાયું હતું અને વધુ ઠંડીનો અહેસાસ થયો હતો.આખો દિવસ તડકો રહ્યો […]

દિલ્હીમાં ધુમ્મસ અને પ્રદૂષણ,પહાડી વિસ્તારોમાં ઠંડી વચ્ચે વરસાદની સંભાવના

દિલ્હી:દેશભરમાં હવામાનમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે.પહાડી વિસ્તારોમાં ઠંડી વચ્ચે વરસાદની સંભાવના છે, જ્યારે દેશની રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો થયો છે. તે જ સમયે, દિલ્હીની હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ શ્રેણીમાં છે. દિલ્હીમાં શિયાળાની શરૂઆત સાથે જ પ્રદૂષણનો કહેર વધી રહ્યો છે. ઘણા ક્ષેત્રોનો AQI અત્યંત નબળી શ્રેણીમાં છે. તે જ […]

દેશના આ રાજ્યોમાં ઠંડી વધશે,હવામાન વિભાગે કરી આગાહી

અમદાવાદ :હવે લોકોએ શિયાળાની પણ તૈયારી કરી લેવી જોઈએ, રાજ્યના કેટલાક શહેરોમાં તો ઠંડીનો ચમકારો પણ જોવા મળી રહ્યો છે, ત્યારે જાણકારો દ્વારા અંદાજ લગાવવામાં આવ્યો છે કે ગુજરાત રાજ્યમાં આવતા અઠવાડિયાથી ઠંડી વધી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, હાલના સમયમાં ઉત્તર અને પશ્ચિમથી લઈને મધ્ય ભારત સુધી ડ્રાઈ નોર્થ વેસ્ટ હવા ચાલી […]

શરદીમાં ડુંગળીનો આ રીતે કરો ઉપયોગ,મળશે જોરદાર રાહત

જ્યારે પણ શરદી થાય ત્યારે દરેક વ્યક્તિને નાક અને માથું દુખવાનું શરૂ થઈ જતું હોય છે, લોકોને માથામાં દુખાવો અને નાકમાં થોડી બળતરા થતી હોય તેવું લાગતું હોય છે, આવામાં જો ડુંગળીનો ઉપયોગ કરવામાં આવે તો આનાથી શરદીમાં મહદઅંશે રાહત મેળવી શકાય છે. સૌથી પહેલા તો શરદીની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે ડુંગળીના શરબતનું સેવન […]

આ વખતે શિયાળો એક મહિના પહેલા પ્રવેશશે,લોકોને ભારે ઠંડીનો સામનો કરવો પડશે

જયપુર:રાજસ્થાનમાં આ વખતે કડકડતી ઠંડી પડશે તેવી આગાહી કરવામાં આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે,શિયાળાની એન્ટ્રી એક મહિના પહેલા ઓક્ટોબરમાં જ થશે અને આ વખતે 10 ઓક્ટોબરથી રાત્રીના સમયે ઠંડી પડવા લાગશે.આ વખતે શિયાળો 120ને બદલે 150 દિવસ ચાલશે. વાસ્તવમાં તેની પાછળનું સૌથી મોટું કારણ ચોમાસું કહેવામાં આવી રહ્યું છે. લાંબા સમય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code