દેશના આ રાજ્યોમાં ઠંડી વધશે,હવામાન વિભાગે કરી આગાહી
અમદાવાદ :હવે લોકોએ શિયાળાની પણ તૈયારી કરી લેવી જોઈએ, રાજ્યના કેટલાક શહેરોમાં તો ઠંડીનો ચમકારો પણ જોવા મળી રહ્યો છે, ત્યારે જાણકારો દ્વારા અંદાજ લગાવવામાં આવ્યો છે કે ગુજરાત રાજ્યમાં આવતા અઠવાડિયાથી ઠંડી વધી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, હાલના સમયમાં ઉત્તર અને પશ્ચિમથી લઈને મધ્ય ભારત સુધી ડ્રાઈ નોર્થ વેસ્ટ હવા ચાલી […]


