ગુજરાતમાં ગાત્રો થિજાવતી ઠંડી, નલિયા બન્યું સૌથી ઠંડુ નગર
અમદાવાદઃ ઉત્તર ભારતમાં પડેલી હિમ વર્ષાના કારણે ગુજરાતમાં ઠંડીનો પાપો ગગડ્યો છે. બીજી તરફ હવામાન વિભાગે આગામી 3 દિવસ કોલ્ડવેવની આગાહી કરી છે. રાજ્યમાં કડકડતી ઠંડી પડતા લોકો ઠંડીથી બચવા માટે ગરમ વસ્ત્રો અને તાપણાનો સહારો લઈ રહ્યાં છે. રાજ્યમાં સૌથી ઠંડુ શહેર નિલાય રહ્યું હતું જ્યાં તાપમાન 3.2 ડિગ્રી નોંધાયું હતું. ગુજરાતમાં ગઈકાલથી કાતિલ […]


