1. Home
  2. Tag "coldwave"

રાજકોટમાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું, સમગ્ર સૌરાષ્ટ્રમાં ઠંડીનો ચમકારો

રાજકોટ સહીત સૌરાષ્ટ્રભરમાં ઠંડી એ ઉચક્યું માથું ભારે ઠંડીના કારણે બજારો સુમસાન ગુરુવારથી ઠંડી ઓછી થશે રાજકોટ: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લો પ્રેશર મજબૂત બનતા સતત બે દિવસ સુધી રાજકોટમાં ઠંડો પવન ફૂંકાયો હતો. ત્યારબાદ હિમવર્ષા થતા સોમવારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં લઘુતમ તાપમાનનો પારો નીચે જતા રાજકોટમાં 11 ડિગ્રી નોંધાયું હતું. હવામાન ખાતાના જણાવ્યાનુસાર રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં […]

ગુજરાતમાં કોલ્ડવેવ, નવ શહેરોમાં સિંગલ ડિઝીટ તાપામાન, ગિરનારમાં + 2 અને માઉન્ટ આબુમાં -3

અમદાવાદઃ રાજ્યભરમાં શિયાળો બરાબરનો જામ્યો છે. ઉત્તર-પૂર્વ તરફથી ફૂંકાઈ રહેલા બર્ફિલા પવનને કારણે રાજ્યભરમાં શીતલહેરનું મોજું ફરી વળ્યું છે. અમદાવાદ,રાજકોટ, નલિયા સહિત રાજ્યનાં 9 શહેરોમાં સિંગલ ડીઝીટ તાપમાન નોંધાતા લોકો ઠરી ગયા હતા. ગિરનાર પર્વત ઉપર ભારે ઠંડીનો માહોલ છવાઇ જવા પામ્યો છે. ઠંડીનો પારો નીચે ગબડી 2 ડીગ્રીએ નીચે આવી જવા પામ્યો છે. બર્ફીલા […]

ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં કોલ્ડવેવની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં ઠંડીનો પારો ગગડ્યો છે અને હવે લોકો કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યાં છે. દરમિયાન આજે 6 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠુંડુ નગર રહ્યું હતું. જ્યારે અમદાવાદ અને રાજકોટમાં લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી જેટલું નોંધાયું હતું. જ્યારે ગુજરાતના સરહદી જિલ્લા સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી ચાર દિવસ કોલ્ડવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન […]

ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીઃ બે દિવસ કોલ્ટવેવની આગાહી

અમદાવાદઃ ઉત્તર ભારતમાં પડેલી હિમ વર્ષાના કારણે ગુજરાત ઉપર શીત લહેરનું મોજુ ફરી વળ્યું છે. સમગ્ર રાજ્યમાં કડકડતી ઠંડી પડતા લોકો રીતસરના ઠુઠવાયાં છે. દરમિયાન હવામાન વિભાગે હજુ બે દિવસ રાજ્યમાં કાતિલ ઠંડી પડવાની આગાહી કરી છે. આજે રાજ્યનું ઠંડી નગર નલિયા રહ્યું હતું. નલિયામાં 4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગુજરાતમાં ઠંડીનો પારો ગગડ્યો છે […]

ગુજરાતમાં ગાત્રો થિજાવતી ઠંડી, નલિયા બન્યું સૌથી ઠંડુ નગર

અમદાવાદઃ ઉત્તર ભારતમાં પડેલી હિમ વર્ષાના કારણે ગુજરાતમાં ઠંડીનો પાપો ગગડ્યો છે. બીજી તરફ હવામાન વિભાગે આગામી 3 દિવસ કોલ્ડવેવની આગાહી કરી છે. રાજ્યમાં કડકડતી ઠંડી પડતા લોકો ઠંડીથી બચવા માટે ગરમ વસ્ત્રો અને તાપણાનો સહારો લઈ રહ્યાં છે. રાજ્યમાં સૌથી ઠંડુ શહેર નિલાય રહ્યું હતું જ્યાં તાપમાન 3.2 ડિગ્રી નોંધાયું હતું. ગુજરાતમાં ગઈકાલથી કાતિલ […]

ગુજરાતમાં શીતલહેર, કોલ્ડવેવની હવામાન વિભાગે કરી આગાહી

અમદાવાદઃ ઉત્તરભારતમાં પડેલી હીમ વર્ષાના કારણે ગુજરાત ઉપર શીત લહેરનું મોજુ ફરી વળ્યું છે. જેથી રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે. અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. બીજી તરફ રાજ્યમાં હજુ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. આજે રાજ્યમાં નવ જેટલા નગરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રીની નીચે રહ્યો હતો. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં […]

ગુજરાતમાં ઠંડીનો ચમકારો, રાજકોટ અને કચ્છમાં કોલ્ડવેવની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં કમોસમી વરસાદ બાદ ઠંડીનો ચમકારો વધ્યો છે. રાજયમાં આજે સૌથી ઠંડુ શહેર નલિયા રહ્યું હતું. નલિયામાં લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી નોંધાયું હતું. નલિયામાં હજુ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાની શકયતા છે. તેમજ રાજકોટ અને કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં સામાન્ય રીતે ડિસેમ્બરના પ્રારંભમાં જ ઠંડી કડકડતી ઠંડી પડવા લાવે છે. પરંતુ આ […]

રાજકોટ :ધુમ્મસનું સામ્રાજ્ય, ઠંડી વધવાના એંધાણ વર્તાયા

ધુમ્મસનું છવાઈ ગયું સામ્રાજ્ય કડકડતી ઠંડી વધવાના એંધાણ એકાએક વાતાવરણમાં આવ્યો પલટો રાજકોટઃ-રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં ધુમ્મસનું વાતાવરણ છવાઈ ગયું છે.વહેલી સવારે એકાએક વાતાવરણમાં પલટો આવતા ધુમ્મસને પગલે ઠંડી વધવા લાગે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. વહેલી સવારે ધુમ્મસના લીધે નજીકની વસ્તુઓ પણ સ્પષ્ટ દેખાતી ન હતી. ધુમ્મસના કારણે વાહનોની લાંબી કતારો જોવા મળી હતી.ધુમ્મસથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code