ભાવનગર સર્કલમાં PGVCLની ડ્રાઈવમાં 1.25 લાખ ગ્રાહકો પાસેથી 36.32 કરોડ વસુલાયા
ભાવનગર, 02 માર્ચ, 2026: 36.32 crores collected from customers in PGVCL drive in Bhavnagar circle ગુજરાત સરકારની માલીકીની પશ્વિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા સૌરાષ્ટ્રભરમાં બાકી વીજળી બિલોની વસુલાત માટે ડીસકનેક્શન ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં ભાવનગર સર્કલમાં 1.25 લાખ ગ્રાહકો પાસેથી રૂ.36.32 કરોડ વસુલાયા છે. ઉપરાંત વીજળીનું બિલ નહીં ભરનારા 6270 વીજ […]


