રૂપાલાનો આશય ક્ષત્રિય સામજની લાગણી દુભાવવાનો નહોતો, કલેક્ટરે પંચને આપ્યો રિપોર્ટ
રાજકોટઃ લોકસભાના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ કરેલા વિવાદાસ્પદ નિવેદનને પગલે આચારસંહિતા ભંગના સંદર્ભમાં ચૂંટણીપંચે જિલ્લા ચૂંટણી અધિકારી એવા કલેકટર પાસે રિપોર્ટ માગ્યો હતો. જેમાં જિલ્લા કલેક્ટર દ્વારા ત્રણ મુદ્દાના આધારે તપાસ રિપોર્ટ આપવામાં આવ્યો હતો, જેમાં પ્રથમ મુદ્દો એ હતો કે ક્ષત્રિય સમાજ અંગે જે નિવેદન આપ્યું એ વીડિયો અધૂરો હતો. બીજો મુદ્દો એ હતો […]