GCAS પોર્ટલથી કૉલેજમાં એડમિશન માટે વિદ્યાર્થીને હાલાકી ન પડે તેનું ખાસ ધ્યાન રખાશે
શિક્ષણ મંત્રીની અધ્યક્ષતામાં પ્રવેશ પ્રક્રિયાની સર્વગ્રાહી સમીક્ષા બેઠક મળી સરકારી યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલર સર્વગ્રાહી સમીક્ષા બેઠકમાં સહભાગી બન્યા 15 એપ્રિલ સુધીમાં GCAS સંદર્ભેની બાકીની કામગીરી પૂર્ણ કરવા તાકીદ ગાંધીનગરઃ આજે ગાંધીનગર ખાતે ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં GCAS (ગુજરાત કોમન એડમિશન સર્વિસિધ) એડમિશન પોર્ટલની સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઇ […]