અમદાવાદમાં રોડ પરના પાર્કિંગમાં મ્યુનિના અધિકારીઓ અને કોન્ટ્રાકટરો વચ્ચે મિલીભગત
અમદાવાદ: શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં પાર્કિંગ સમસ્યા માટે જાહેર પ્લોટ્સ તેમજ ફુટપાથ પર પે એન્ડ પાર્કની સુવિધા શરૂ કરવામાં આવી છે. આ કામગીરી માટે પાર્કિંગ માટે ખાનગી એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જો કે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલી ભગતના કારણે કોન્ટ્રાક્ટરો મનફાવે તેવા ચાર્જ વસુલી રહ્યા છે. કોન્ટ્રાક્ટર દ્વારા પરચી બનાવવામાં આવે […]