ભારતઃ એપ્રિલ 2029 પહેલાના તમામ વાહનો પર લગાવાશે કલર કોડેડ સ્ટિકર
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ઇંધણના પ્રકારને દર્શાવતા રંગ-કોડેડ સ્ટીકરો લગાવવાનો તેમનો નિર્દેશ 1 એપ્રિલ, 2019 પહેલા ખરીદેલા અને NCR રાજ્યોમાં નોંધાયેલા વાહનો પર પણ લાગુ પડશે. ન્યાયાધીશ અભય એસ ઓકા અને ન્યાયાધીશ ઉજ્જવલ ભુયાનની બેન્ચે 13 ઓગસ્ટ, 2018 ના પોતાના આદેશમાં ફેરફાર કરીને NCR ક્ષેત્રમાં 1 એપ્રિલ, 2019 પહેલા વેચાયેલા તમામ વાહનોનો સમાવેશ કર્યો […]


