કોમેડિયન જગતમાં મશહુર ભારતી સિંહનું જબરદસ્ત ટ્રાન્સફોર્મેશનઃ 15 કિલો વેઈટ લોસકર્યા બાદ વધુ ક્યૂટ લાગે છે ભારતી
ભારતી સિંહે 15 કિલો વેઈટ લોસ કર્યો તેના ટ્રાન્સફોર્મેશનને જોઈને સૌ કોઈ કહી રહ્યા છે વાહ મુંબઈઃ- કોમેડી વર્લ્ડની જાણીતી હસ્તી એવી ભારતી સિંહ આજે સફળતાની એ ઊંચાઈએ છે કે જ્યાં સો કોઈનું સરળતાથી પહોંચી જવું સહેલું નથી ત્યારે આ મૂકામે ભારતીએ મોટી સફળતા મએળવી લીધી છે,તેના બોડીના કારણે તે ક્યારેય હતાશ થઈ નથી પરંતુ […]


