1. Home
  2. Tag "Common University Act"

કોમન યુનિવર્સિટી એક્ટ બનાવ્યાને 4 મહિના વિતી ગયા છતાં હજુ અમલ નથી કરાયોઃ કોંગ્રેસ

અમદાવાદઃ રાજ્યની 14 યુનિવર્સિટીઓ સંલગ્ન કોલેજોમાં એડમીશન પ્રક્રિયા માટે કોમન પોર્ટલ અંગે રાજ્ય સરકારની જાહેરાતની પ્રથમ ગ્રાસે મક્ષિકાની જેમ ડૉ. બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીએ સ્વતંત્ર પ્રવેશની જાહેરાત કરી દીધી છે. ત્યારે, 20 વર્ષ કરતા વધુ સમયથી શાસન કરતી ભાજપ સરકાર પ્રવેશ, પરીક્ષા, પરિણામ અને પદવી અંગે સમયબધ્ધ, પારદર્શક અને ગુણવત્તા યુક્ત વ્યવસ્થા ઉભી કરવામાં નિષ્ફળ ગઈ […]

કોમન યુનિવર્સિટી એક્ટ સામે વધતો જતો વિરોધ, અધ્યાપકોએ કોલેજ કેમ્પસમાં કર્યા સૂત્રોચ્ચાર

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાના ત્રિદિવસીય ચોમાસુ સત્રમાં સરકાર કોમન યુનિવર્સિટી એક્ટનું બિલ લાવી રહી છે. આ સુચિત કાયદાને લીધે તમામ સરકારી યુનિવર્સિટીઓની સ્વાયતતા પૂર્ણ થઈ જશે. રાજ્ય સરકારને સંપૂર્ણ સત્તા મળશે, સેનેટ, સિન્ડિકેટ, વિદ્યાર્થી સંઘની ચૂંટણી સંપૂર્ણ નાબૂદ થઈ જશે, ઉપરાંત વિદ્યાર્થીઓ અને અધ્યાપકોનું પ્રતિનિધિત્વ અને ભાગીદારી ખતમ થશે, આથી અધ્યાપકો દ્વારા કોમન યુનિ.એક્ટનો વિરોધ કરવામાં […]

કોમન યુનિવર્સિટી એક્ટ સામે અધ્યાપકોનો વિરોધ, નવા એક્ટથી યુનિની સ્વાયતતા ખતમ થશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાના આગામી સત્રમાં કોમન યુનિવર્સિટી એક્ટનો કાયદો ઘડવામાં આવશે. ભાજપની બહુમતી હોવાથી નવા કાયદાને મંજુરી પણ મળી જશે. અને રાજ્યપાલની અનુમતી બાદ કાયદાનો અમલ શરૂ થઈ જશે. ગુજરાત યુનિવર્સિટીઝ કોમન એક્ટને લીધે તમામ સરકારી યુનિવર્સિટીઝની સ્વાયતતા પૂર્ણ થશે અને રાજ્ય સરકારને બધી જ સત્તા પ્રાપ્ત થશે. કહેવાય છે. કે, સેનેટ કે એક્ઝિક્યુટિવ કાઉન્સિલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code