1. Home
  2. Tag "complaint"

ઈસ્કોનબ્રિજ દુર્ઘટનાઃ તથ્ય પટેલ સામે સઅપહાધ મનુષ્ય વધનો ગુનો દાખલ કરાયો, છ વ્યક્તિઓની અટકાયત

અમદાવાદઃ શહેરના છેવાડે ઈસ્કોનબ્રિજ ઉપર પૂરઝડપે પસાર થતી મોટરકારે અનેક વ્યક્તિઓને અડફેટે લીધા હતા. આ દૂર્ઘટનામાં નવ વ્યક્તિઓના કરૂણ મોત થયા હતા. આ ઘટનાને પગલે લોકોમાં રોષ ફેલાયો છે અને જવાબદારો સામે કાર્યવાહીની માંગણી કરી રહ્યાં છે. બીજી તરફ પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. આ કેસમાં પોલીસે કાર ચાલક તથ્ય પટેલની અટકાયત કરી છે. […]

ગુજરાતઃ વાહન ચોરી-મોબાઈલ ફોન ચોરીની ફરીયાદ માટે e-FIR સેવા ઉપલબ્ધ થશે

અમદાવાદઃ સામાન્ય મોબાઈલની ચોરી થાય અને વ્યક્તિએ આખો દિવસ કામ ધંધા છોડીને પોલીસ સ્ટેશન ના ધક્કા ખાવા પડે તે આ ટેકનોલોજીના યુગમાં બિલકુલ સ્વિકાર્ય નથી. ત્યારે સામાન્ય કિસ્સામાં લોકોને પડતી આવી મુશકેલીઓને દૂર કરવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસની તમામ મહત્વની સેવાઓ માટે પ્રજાલક્ષી નિર્ણય લઈને ઓનલાઈન કરવાની પહેલ હાથ ધરી છે. તેમ રાજ્યના […]

અમદાવાદમાં રોડ,કચરો,લાઈટ સહિતના પ્રશ્નોની ફરિયાદ હવે AMCને વોટ્સએપ પરથી પણ કરી શકાશે

અમદાવાદઃ  શહેરના મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરીને લોકો ઘેર બેઠા ફરિયાદ કરી શકે તે માટે વોટ્સએપ નંબર જાહેર કર્યો છે. શહેરના લોકો હવે પાણી, સફાઈ, લાઈટ્સ જેવા વિવિધ પ્રશ્નો માટે ઘેરબેઠા જ ફરિયાદ કરી શકશે. અને લોકોની ફરિયાદોનો ત્વરિત ઉકેલ લાવવામાં આવશે. પ્રશ્ન ઉકેલાય એટલે ફરિયાદીને જાણ પણ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવદ શહેરમાં […]

માતાએ મમતા નેવે મુકીઃ મધ્યપ્રદેશમાં નવજાત બાળકને વેચીને સુખ સુવિધાની વસ્તુઓ ખરીદી

ભોપાલઃ મહિલા માટે બાળકને જન્મ આપવો તે તેના માટે બીજા જન્મ સમાન હોય છે અને પોતાની કુખે જન્મેલુ બાળક તેના માટે આંખનું રતન હોય છે પરંતુ મધ્યપ્રદેશમાં માતાએ મમતા નેવે મુકીને 15 દિવસના બાળકને લાખો રૂપિયામાં વેચી માર્યું હોવાનું ચોંકાવનારી ઘટના સામે આવી છે. એટલું જ નહીં બાળકને વેચવાથી મળેલા નાણાથી મહિલાએ ટીવી, ફ્રિજ અને […]

ગુજરાતઃ વાહન ચોરી અને મોબાઈલ ચોરી અંગે ફરિયાદ કરવા હવે પોલીસ સ્ટેશન જવુ નહીં પડે

અમદાવાદઃ દેશના નાગરિકોને આપવામાં આવતી ઓનલાઈન સેવામાં વધારો કરવા કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવેલ e-FIRના અમલીકરણના સૂચનને ધ્યાને લઇ ગુજરાત સરકાર દ્વારા વાહન ચોરી કે મોબાઈલ ચોરીના કિસ્સામાં સીટીઝન પોર્ટલ http://gujhome.gujarat.gov.in અથવા સીટીઝન ફર્સ્ટ મોબાઈલ એપ મારફતે નાગરિકોના વિશાળ હિતમાં e-FIR ની સુવિધા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી હવે વાહન ચોરી અને […]

અમદાવાદમાં મેમો બાબતે માથાકૂટ થતાં કારચાલકના સંબધીને TRB જવાને બચકુ ભરી લેતા પોલીસ ફરિયાદ

અમદાવાદઃ પોલીસ જવાનોને લોકો સાથે સારૂ વર્તન કરવાના પાઠ શીખવવામાં આવી રહ્યા છે. ત્યારે જ ટ્રાફિક પોલીસની સહાય માટે મુકેલા ટીઆરબી જવાને એક કાર રોકી હતી. મેમો આપવાની વાત કરી હતી. ત્યારે જ કારચાલકનો ઓળખીતો ત્યાં આવી ગયો હતો. અને મેમો ન આપવા ટીઆરબી જવાનને સમજાવી રહ્યો હતો. ત્યારે જ ઉશ્કેરાઈને ટીઆરબી જવાને તેના હાથ […]

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા હલકી ગુણવત્તાના ડસ્ટબીન ખરીદાતા ભાજપના કોર્પોરેટરે જ કરી ફરિયાદ

અમદાવાદઃ  શહેરના મ્યુનિ.કોર્પોરેશન   દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ડસ્ટબીન ખરીદવામાં આવ્યા છે. અને શહેરમાં ઘેર ઘેર સુકો અને ભીના કચરા માટે બે ડસ્ટબીન આપવામાં આવી રહ્યા છે. મ્યુનિ.દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ખરીદાયેલા ડસ્ટબીન હલકી ગુણવત્તાના હોવાની ફરિયાદ ઊઠી છે. હલકી ગુણવત્તાના ડસ્ટબીન ખરીદી કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ થતાં ખળભળાટ મચી ગયો છે..ઘાટલોડિયાના […]

કર્ણાટક હિજાબ વિવાદઃ તુમકુરમાં આદેશના ઉલ્લંઘન મુદ્દે 10 વિદ્યાર્થિનીઓ સામે ફરિયાદ

બેંગ્લોરઃ કર્ણાટકમાં હિજાબ વિવાદ વકર્યો છે અને આ મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. દરમિયાન કર્ણાટક પોલીસે તુમકુર જિલ્લામાં કેટલાક વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરી છે. 10 વિદ્યાર્થિનીઓ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. 17મી ફેબ્રુઆરીના રોજ તુમકુરમાં ગર્લ્સ ઈમ્પ્રેસ ગવર્નમેન્ટ પીયુ કોલેજની બહાર હિજાબ મુદ્દે વિરોધ પ્રદર્શન કરી રહ્યાં હતા. કર્ણાટક હાઈકોર્ટએ પોતાના અંતિમ નિર્દેશમાં […]

સંતરામપુરમાં શાળાના આચાર્યેએ વિદ્યાર્થીને ઢોર માર મારતા પોલીસ ફરિયાદ

સંતરામપુરઃ મહિસાગર જિલ્લાના સંતરામપુરની એક શાળાના આચાર્યએ એક વિદ્યાર્થીને બેરહેમીથી મારમારીને સોળ પાડી દેતા વિદ્યાર્થીની માતાએ ફરિયાદ નોંધાવી છે. તેમજ વિદ્યાર્થીની માતાએ આચાર્યે એ દારૂનો નશો કરને મારા પૂત્રને મારમાર્યો હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે  સંતરામપુરની એસ.પી.હાઈસ્કૂલના આચાર્યએ નશો કરેલી હાલતમાં એક વિદ્યાર્થીને ઢોરમાર મારતાં સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. જેમાં […]

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના પેપર લીકની કોઈ ફરિયાદ નથી મળીઃ પ્રમુખ

અમદાવાદઃ ગુજરાતમાં ગૌણ સેવા પસંદગી મંડળની ભરતીનું પેપર લીક પ્રકરણ સંદર્ભે વિદ્યાર્થીઓએ નારાજગી વ્યક્ત કરી હતી. દરમિયાન આજે આમ આદમી પાર્ટીએ ગાંધીનગરમાં દેખાવો યોજીને તપાસની માંગણી કરી હતી. બીજી તરફ સમગ્ર બનાવને ગંભીરતાથી લઈને ગૌણ સેવા પસંદગી મંડળના આગેવાનો અને ગૃહમંત્રી વચ્ચે બેઠક મળી હતી. પેપર લીક મુદ્દે ગૌણ સેવા પસંદગી મંડળને કોઈ ફરિયાદ નહીં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code