દિલ્હીમાં લવજેહાદની ઘટના, મુસ્લિમ યુવાને ઓળખ છુપાવીને હિન્દુ યુવતી સાથે કર્યા લગ્ન
દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં લવજેહાદની ઘટનાઓ અટકાવવા માટે કાયદો બનાવવામાં આવ્યો છે. તેમજ દેશના અન્ય રાજ્યોમાં પણ આવો કાયદો બનાવવાની માંગણી ઉઠી રહી છે. દરમિયાન દિલ્હીના રોહિણી વિસ્તારમાં લવજેહાદની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. મુસ્લિમ યુવાનો પોતાની ઓળખ છુપાવીને હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવીને લગ્ન કર્યાં હતા. જો કે. મુસ્લિમ પતિની હકીકત સામે આવતા તેણે પરિણીતાને […]


