વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ આ સમયે જોવા મળશે,જાણો શું છે સૂતકનો સમય
આ સમયે જોવા મળશે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ સૂતકનો સમય અત્યારથી જાણી લો બસ થોડા દિવસની વાર આ વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ 16 મેના રોજ જોવા મળશે અને તે સંપૂર્ણ ચંદ્રગ્રહણ હશે. વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ લાગી ચુક્યું છે. 30 એપ્રિલે આ સૂર્યગ્રહણ બાદ હવે 16 મે 2022ના રોજ ચંદ્રગ્રહણ થવાનું છે. આ વર્ષે કુલ 4 ગ્રહણ છે […]