બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર હુમલાથી UN ચિંતિત: દરેક નાગરિક સુરક્ષિત હોવો જોઈએ
વોશિંગ્ટન: બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક સમયથી ફાટી નીકળેલી હિંસા અને ખાસ કરીને લઘુમતી સમુદાયોને નિશાન બનાવવાની ઘટનાઓ પર સંયુક્ત રાષ્ટ્ર (UN) એ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. UNના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસના પ્રવક્તા સ્ટેફન દુજારિકે જણાવ્યું હતું કે, બાંગ્લાદેશમાં રહેતા તમામ લોકો, ખાસ કરીને લઘુમતીઓ સુરક્ષિત અનુભવે તે અત્યંત અનિવાર્ય છે. બાંગ્લાદેશમાં હિન્દુઓની લિંચિંગ (ભીડ દ્વારા હત્યા) […]


