રાજકોટ-જેતપુર હાઈવે પર લાખો રૂપિયાનો ટોલટેક્સ ઉઘરાવાય છે, છતાં હાઈવેની હાલત બિસ્માર
રાજકોટઃ ગુજરાતમાં રાષ્ટ્રીય અને રાજ્યઘોરી માર્ગો પર ઠેર ઠેર ટોલનાકા ઊભા કરી દેવામાં આવ્યા છે. અને લાખો રૂપિયાનો ટોલ ઉઘરાવવા છતાં હાઈવેની મરામત યોગ્યરીતે કરાતી નથી. જેતપુર-રાજકોટ હાઈવે પર બે ટોલનાકા ઊભા કરાયા છે. અને વર્ષે દહાડે લાખો રૂપિયાનો ટોલ વસુલવામાં આવે છે. છતાં હાઈવેની હાલત બિસ્માર છે. હાઈવે પર ઠેર ઠેર ખાડા પડી ગયા […]


