મધ્ય ભારતમાં આગામી બે-ત્રણ દિવસ સુધી કોલ્ડવેવની સ્થિતિ યથાવત રહેશે
નવી દિલ્હીઃ હવામાન વિભાગે કહ્યું છે કે ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં આગામી બે-ત્રણ દિવસ સુધી કોલ્ડવેવની સ્થિતિ યથાવત રહેશે. હવામાન વિભાગે એમ પણ કહ્યું કે જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં આગામી બે દિવસ દરમિયાન શીત લહેર ચાલુ રહેશે. પૂર્વ ભારતના ગંગાના પશ્ચિમ બંગાળ, બિહાર અને ઝારખંડમાં આજે […]