યુનિસેફનો દાવો, રશિયા-યુક્રેનના વિવાદમાં 15 લાખ બાળકોના જીવ પર જોખમ
યુનિસેફનો દાવો રશિયા યુક્રેન વિવાદમાં બાળકોને જોખમ 15 લાખ બાળકોનો જીવ જોખમમાં દિલ્હી: રશિયા યુક્રેન વિવાદ જે ચાલી રહ્યો છે તેની અસર વેપાર ક્ષેત્રમાં તો જોવા મળે જ છે પરંતુ તે વિવાદમાં બાળકોના જીવન પર પણ જોખમ હવે વર્તાઈ રહ્યું છે. રશિયા-યુક્રેન યુદ્ધનો આજે 25મો દિવસ છે. UNICEF દાવો કરે છે કે લગભગ 15 લાખ યુક્રેનિયન […]


