VIDEO: કોંગ્રેસના ધારાસભ્યનો બફાટઃ બળાત્કારીઓનો બચાવ કરવા આપ્યા ઘૃણાસ્પદ તર્ક, જાણો શું કહ્યું?
ભોપાલ, 17 જાન્યુઆરી, 2026: Congress MLA defend rapists મધ્યપ્રદેશમાં કોંગ્રેસના ધારાસભ્ય ફૂલ સિંહ બરૈયાના એક વિવાદાસ્પદ નિવેદને રાજકીય તોફાન ઊભું કર્યું છે. ભાજપે આ નિવેદનને બળાત્કાર જેવા ગંભીર ગુનાનું જોખમી રીતે સરળીકરણ અને અત્યંત “પ્રદૂષિત” અને “વિકૃત” માનસિકતા ગણાવીને તેની સખત શબ્દોમાં ટીકા કરી છે. શું છે સમગ્ર વિવાદ? એક મીડિયા ઇન્ટરવ્યુ દરમિયાન બરૈયાએ બળાત્કારના […]


