ગુજરાત વિધાનસભામાં હંગામો, જીગ્નેશ મેવાણી સહિત કોંગ્રેસના 14 ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરાયા
ગાંધીનગર:ગુજરાત વિધાનસભામાં અશોભનીય વર્તનના આરોપમાં હોબાળા વચ્ચે અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને કોંગ્રેસના 14 ધારાસભ્યોને સ્પીકરે બુધવારે એક દિવસ માટે સસ્પેન્ડ કરી દીધા છે.આ દરમિયાન વિપક્ષના તમામ ધારાસભ્યોને માર્શલોની મદદથી ગૃહમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.વાસ્તવમાં, વિધાનસભાની કાર્યવાહી શરૂ થતાંની સાથે જ વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ આંદોલનકારી સરકારી કર્મચારીઓ, ખેડૂતો, આંગણવાડી કાર્યકરો અને પૂર્વ સૈનિકોના […]


