અમરેલી લેટરકાંડમાં પાટિદાર દીકરીને ન્યાય અપાવવા કોંગ્રેસના પરેશ ધાનાણીના ધરણાં
પરેશ ધાનાણી સાથે ધરણાંમાં લલિત વસોયા, લલિત કગથરા જોડાયા જવાબદાર પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવા કોંગ્રેસે કરી માગ લેટરકાંડથી અમરેલીના રાજકારણમાં ગરમાવો અમરેલીઃ શહેર અને જિલ્લામાં લેટરકાંડ મામલે રાજકીય વાતાવરણ ગરમાયુ છે. ભાજપની ભાંજગડનો કોંગ્રેસ ભરપૂર લાભ ઉઠાવી રહી છે. લેટર લખવાના કાંડમાં પોલીસે પાયલ ગોટી નામની પાટિદાર યુવતીને માર મારવાના કેસમાં SITની રચના કરી છે. […]