1. Home
  2. Tag "Congress National Convention"

દેશમાં જાતિ જનગણના થવી જોઈએ, કોની કેટલી ભાગીદારી છે એ ખબર પડેઃ રાહુલ ગાંધી

કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં રાષ્ટ્રવાદ, લોક તંત્ર બચાવવા સહિતના પ્રસ્તાવ પર ચર્ચા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેના હસ્તે ફ્લેગ હોસ્ટિંગ બાદ અધિવેશનનો પ્રારંભ ભાજપ પ્રાઇવેટ લિમિટેડ કંપની બની ગઈ છેઃ ગનીબેન ઠાકોર, અમદાવાદઃ શહેરના આંગણે બે દિવસના કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનનો આજે છેલ્લો દિવસ હતો. સાબરમતીના તટે યોજાયેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં આજે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના હસ્તે […]

કોંગ્રેસના 84માં રાષ્ટ્રીય અધિવેશનનો પ્રારંભ, સરદાર સ્મારકમાં CWCની બેઠક મળી

કાલે બુધવારે સાબરમતીના તટે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓનો જમાવડા જામશે કોંગ્રેસના અધિવેશનની થીમ છે, ‘ન્યાયપંથ: સંકલ્પ, સમર્પણ અને સંઘર્ષ પ્રથમ દિવસે પ્રિયંકા ગાંધીની ગેરહાજરી અમદાવાદઃ શહેરના આંગણે આજથી કોંગ્રેસનું 84મું અધિવેશનનો પ્રારંભ થયો હતો. સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક ખાતે કોંગ્રેસની કાર્યકારી સમિતિ (CWC)ની બેઠક સાથે શરૂ થઈ હતી. CWCની બેઠકના પ્રારંભે રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેએ જણાવ્યું […]

અમદાવાદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનનો કાલથી થશે પ્રારંભ

અમદાવાદ એરપોર્ટ પર આજે નેતાઓનું કરાયુ ભવ્ય સ્વાગત રાહુલ,સોનિયા, પ્રિયંકા ગાંધી કાલે અમદાવાદ પહોંચશે 90 ટકા CVCના સભ્યો અમદાવાદ આવી પહોંચ્યા અમદાવાદઃ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન અમદાવાદના આંગણે યોજાઈ રહ્યું છે. આવતી કાલથી બે દિવસીય યોજાનારા અધિવેશનમાં હાજરી આપવા માટે એઆઈસીસીના સભ્યો, પદાધિકારીઓ, કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ વગેરે આમદાવાદ આવી રહ્યા છે. શહેરના સરદાર પટેલ એરપોર્ટ […]

કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં NSUI અને યુવા કોંગ્રેસના 400 હોદેદારોને જવાબદારી સોંપાઈ

NSUIના કાર્યકર્તાઓ 200 કરતા વધુ કાર સાથે સેવામાં રહેશે AICCના સભ્યોને સ્થળ સુધી પહોંચાડવા માટે સેવા કરશે તમામ નેતાઓને જવાબદારી સોંપાઈ અમદાવાદઃ શહેરના સાબરમતીના તટ પર આગામી 8 અને 9 એપ્રિલના દિવસે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવા માટે જઈ રહ્યું છે એવા સમયે NSUI અને યુવા કોંગ્રેસે પોતાનું આગોતરું આયોજન કરીને  400 કરતા વધુ હોદેદારોની ટીમ […]

અમદાવાદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવનેશનમાં 1800થી વધુ મહાનુભાવો હાજરી આપશે

સાબરમતીના તટે તા. 8મી એપ્રિલથી બે દિવસ કોંગ્રેસનું અધિવેશન યોજાશે અધિવેશનમાં 1400 AICC ડેલિગેટ્સ અને 440 કો-ઓપ્ટ સભ્યો હાજરી આપશે મહાનુભાવો માટે વિવિધ ભાષાના જાણકારોની 40 ટીમો તૈનાત કરાશે અમદાવાદઃ કોંગ્રસનું રાષ્ટ્રીય અધિવેશન અમદાવાદના સાબરમતીના તટે આગામી તા. 8 અને 9 એપ્રિલના રોજ યોજાશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં દેશભરમાંથી 1800 જેટલા મહાનુંભાવો હાજરી આપશે. જેમાં 8 […]

ગુજરાતમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન માટે આજે સ્થળ નક્કી કરાશે

AICCના મહાસચિવ કે.સી.વેણુગોપાલ અમદાવાદ આવી પહોંચ્યા વેણુગોપાલ શોર્ટલિસ્ટ કરાયેલા સ્થળનું નિરીક્ષણ કરશે રાજીવ ગાંધી ભવન ખાતે બેઠક યોજાશે અમદાવાદઃ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન આગામી તા. 8મી અને 9મી એપ્રીલના રોજ ગુજરાતમાં યોજાશે, અધિવેશન ક્યા સ્થળે યોજવું તેની પસંદગી માટે AICCના મહાસચિવ કે.સી.વેણુગોપાલ અમદાવાદ આવી પહોંચ્યા છે. અમદાવાદમાં રાજીવ ગાંધી ભવન કોંગ્રેસ કાર્યાલય ખાતે આ અંગે એક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code