યુનિફોર્મ સિવિલ કોડથી આદિવાસી, બક્ષીપંચ સહિત સમાજના લોકોને અસર થશેઃ કોંગ્રેસ
UCCના બહાને દેશની વિવિધતામાંએકતાની સંસ્કૃતિ પર પ્રહારઃ અમિત ચાવડા મોંઘવારી, બેરોજગારીથી લોકોનું ધ્યાન ડાયવર્ટ કરવા UCC જાહેરાત કર્યોનો આક્ષેપ, બંધારણે ધાર્મિક વિધિઓ, પરંપરાઓ, રીત-રીવાજો, સંસ્કૃતિને ધ્યાનમાં રાખી વિશેષ છૂટ આપી છે. અમદાવાદઃ વિધાનસભા ખાતે પત્રકાર પરિષદમાં વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, વિવિધતામાં એકતાની ભારતની સંસ્કૃતિ અને પરંપરા રહી છે. આપના દેશમાં જાતિ, ધર્મ, ભાષા અને પ્રાંતથી ઉપર […]