1. Home
  2. Tag "Congress organization"

ભાજપ સામે વિચારધારાની લડાઈ છે, અને ભાજપને કોંગ્રેસ જ હરાવી શકશેઃ રાહુલ ગાંધી

મોડાસામાં બુથ કાર્યકરોને રાહુલ ગાંધીએ સંબોધન કર્યું મોડાસા જતા રસ્તામાં પ્રાતિજ ખાતે રાહુલ ગાંધીનું લોકોએ સ્વાગત કર્યું કોંગ્રેસ પાસે કાર્યકર્તાની મજબુત ફોજ છે, તેમને સ્રકિય કરાશે મોડાસાઃ ગુજરાતમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં કોંગ્રસના સંગઠનને મજબુત બનાવવાનો નિર્ણય લેવાયા બાદ તેનો પ્રારંભ ગુજરાતથી કરાયો છે. ગઈકાલે રાહુલ ગાંધી ફરીવાર ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આજે મોડાસાથી રાહુલ ગાંધીએ […]

અમદાવાદમાં રાહુલ ગાંધીએ કોંગ્રેસ સંગઠનના સૃજન અભિયાનનો પ્રારંભ કરાવ્યો

કોંગ્રેસના નિરિક્ષકોને જવાબદારી સોંપાઈ 10 દિવસમાં જિલ્લાનો પ્રથમ રિપોર્ટ આપવા સુચના પ્રદેશના નેતાઓ સાથે સાંજે વિચાર-વિમર્શ કર્યો અમદાવાદઃ શહેરના આંગણે તાજેતરમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન યોજાયા બાદ હવે ગુજરાત કોંગ્રેસના સંગઠનને મજબુત બનાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. અને તમામ જિલ્લાના કોંગ્રેસના સંગઠનમાં ફેરફાર કરવા માટે કોંગ્રેસના સંગઠન સૃજન અભિયાનનો આજથી પ્રારંભ કરાયો છે. રાહુલ ગાંધી […]

દિલ્હી વિધાનસભાની હાર બાદ હવે કોંગ્રેસ સંગઠનમાં મોટા ફેરફાર કરે તેવી શકયતા

નવી દિલ્હીઃ હરિયાણા અને મહારાષ્ટ્ર પછી, દિલ્હીમાં પણ કોંગ્રેસને અપમાનનો સામનો કરવો પડ્યો છે. હવે કોંગ્રેસ આમાંથી પાઠ શીખી રહી હોય તેવું લાગે છે. તેમજ ફેબ્રુઆરીના અંત સુધીમાં કોંગ્રેસ સંગઠનમાં મોટા ફેરફારો થાય તેવી શકયતાઓ જોવા મળી રહી છે. સંગઠનમાં પરિવર્તનની પ્રક્રિયા 2024ની લોકસભા ચૂંટણી પછી જ શરૂ થવાની હતી. પરંતુ રાજ્યની ચૂંટણીઓને કારણે અટકી […]

મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામ બાદ હવે કોંગ્રેસ સંગઠનમાં મોટા પાયે ફેરફાર કરવાના મૂડમાં

નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મળેલા આંચકાઓ બાદ બોલાવવામાં આવેલી કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં સંગઠનને લઈને ચર્ચા થઈ હતી અને ચૂંટણી પંચની ભૂમિકા પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. પાર્ટીએ ઈવીએમ સહિત સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને લઈને ઉભા થઈ રહેલા પ્રશ્નો અંગે દેશવ્યાપી આંદોલન શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ સિવાય સંગઠનને સુધારવા માટે કડક પગલાં ભરવામાં આવે તેવું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code