કોંગ્રેસના નેતાઓએ બોલતી વખતે કાળજીપૂર્વક શબ્દો વાપરવા જોઈએઃ મુમતાઝ પટેલ
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાવણ ગણાવતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદનને પગલે ખળભળાટ મચી ગયો છે, એટલું જ નહીં આ મુદ્દે નરેન્દ્ર મોદીએ મલ્લિકાર્જન ખડગે અને કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. દરમિયાન ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતા અહમદ પટેલની પુત્રી મમતાઝ પટેલે અધ્યક્ષ ખડગેના નિવેદનનો વિરોધ કરીને એક સલાહ આપી હતી. કોંગ્રેસના યુવા નેતા મુમતાઝે […]


