1. Home
  2. Tag "COngress"

કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીમાં મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂર વચ્ચે જામશે જંગ

નવી દિલ્ઙીઃ દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસના અધ્યક્ષની પસંદગીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીમાં સાંસદ શશિ થરૂરએ ફોર્મ ભર્યા બાદ આજે સિનિયર નેતા મલ્લિકાર્જુન ખડગેએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જેથી કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી ભારે રસાકસી ભરી રહેવાની શકયતા છે. ચૂંટણીમાં રાજસ્થાન કોંગ્રેસના સીએમ અશોક ગહેલોત અને મધ્યપ્રદેશના સિનિયર નેતા દિગ્વિજયસિંહના નામ […]

કોંગ્રેસ અધ્યક્ષ પદ માટેની રેસમાં દિગ્વિજય સિંહ પણ- ટૂંક સમયમાં નોંધાવી શકે છે ઉમેદવારી

કોંગ્રેસ અધ્યક્ષની રેસમાં હવે દિગ્વિજસિંહ ટૂંક સમયમાં ભરી શકે છે નામાકંન  દિલ્હીઃ- છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ અધ્યક્ષ પદને લઈને ઘમાસણ ચાલી રહી છે ,બીજી તરફ અનેક નેતાઓ આ રેસમાં દોડી રહ્યા છે ત્યારે હવે નામાકંન ભરવાને થોડો સમય બાકી છે તો અનેક નેતાઓ આ રેસમાં દોડતા જોવા મળી રહ્યા છે ત્યારે હવે એક નવું નામ […]

ભાજપ સરકારે ગૌમાતા પોષણ યોજનામાં 500 કરોડ ફાળવ્યા પણ ફુટી કોડી પણ ન આપીઃ કોંગ્રેસ

અમદાવાદઃ મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના માટે 500 કરોડની બજેટમાં જોગવાઈની વાહવાહી માટે 20 કરોડ રૂપિયાથી વધુની જાહેરાત પર ખર્ચ કરનારી ભાજપ સરકારે એક રૂપિયાની સહાય પણ ગૌશાળા અને પાંજરાપોળને આપી નથી, એટલું જ નહીં રાજ્યમાં 96,34,000   ગાયો સામે સારવાર માટે માત્ર 367  ચિકિત્સક અધિકાર એટલે કે  26,251 ગાયોની સારવાર માટે એક પશુધન ડોક્ટર છે.  37,780 […]

કોંગ્રેસ અધ્યક્ષપદ માટે 30 તારીખે શશિ થરુર ઉમેદવારી નોંધાવશે, પવન બંસલ પણ અધ્યક્ષ પદની રેસમાં

કોંગ્રેસ અધ્ક્ષ પદમાં શશિ થરુર નોંધાવશે ઉમેદવારી 30 સપ્ટેમ્બરના રોજ ભરશે ફોર્ન પવન બંસલ પણ રેસમાં સામેલ થયા દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી કોગ્રેંસ અધ્યક્ષપદને લઈને અનેક નામ સામે આવી રહ્યા છે જેમાં શશિ થરુરનું નામ પણ લસામેલ હતું ત્યારે હવે શશિ થરુર પણ આ પદની દાવેદારી નોંધાવા માટે તંયાર છે પ્રાપ્ત વિગત પ્રમાણે  વરિષ્ઠ નેતા […]

નેશનલ ગેમ્સના પોસ્ટરોમાં પણ ભારત જોડો સ્લોગન દેખાય છે, એ જ કોંગ્રેસની સફળતાઃ જયરામ રમેશ

અમદાવાદઃ  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત “પ્રદેશ મીડિયા વર્કશોપ 2022માં સમગ્ર ગુજરાતમાંથી આવેલા વકતા, પ્રવક્તા અને મીડિયા પેનાલીસ્ટઓને માર્ગદર્શન આપતા પૂર્વ કેન્દ્રીય મંત્રી એઆઇસીસીના મહામંત્રી, કોમ્યુનિકેશન ડીપાર્ટમેન્ટના ઇન્ચાર્જ જયરામ રમેશએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં નેશનલ ગેમ્સના પોસ્ટરોમાં પણ “ભારત જોડો” સ્લોગન દેખાય છે આજ ‘ભારત જોડો યાત્રા’ની સફળતા છે. ભારત જોડો યાત્રાથી ભાજપ ચિંતિત છે, ગભરાયેલી છે. રાહુલ ગાંધીની  ભારત જોડો […]

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની આગામી મહિને જાહેરાત થવાની શકયતા, બે તબક્કામાં મતદાન યોજાય તેવી સંભાવના

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ વર્ષ 2022ના અંતમાં યોજાય તેવી શકયતા છે. દરમિયાન ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો દ્વારા પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. આ વર્ષે ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતારે તેવી શકયતા છે. જેથી વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જામવાની શકયતા છે. દરમિયાન ચૂંટણી પંચ દ્વારા […]

કોંગ્રેસની હાલત 90 વર્ષના વૃદ્ધ જેવી છે, ભાજપ MLA ખરીદ પાર્ટી બની ગઈ છેઃ ભગવંત માન

અમદાવાદ: ગુજરાત  વિધાનસભાની ચૂંટણીનો આમ આદમી પાર્ટીએ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિદ કેજરીવાલ સતત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે રવિવારે  કેજરીવાલ અને પંજાબ સીએમ ભગવંત માન અમદાવાદ મુલાકાતે આવ્યા છે. ભગવંત માને કોંગ્રેસ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ તો 90 વર્ષના વદ્ધ જેવી પાર્ટી બની ગઈ છે. જ્યારે […]

ગુજરાત ઇલેક્શન:કોંગ્રેસમાં હવે આ નેતા લેશે જવાબદારી

 અમદાવાદ : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી અને લોકસભાની ચૂંટણીને પણ હવે વધારે સમય રહ્યો નથી. દરેક પાર્ટી અત્યારે પોતાનું દમખમ બતાવી રહી છે અને આ બે મહત્વની ચૂંટણીને લઈને રણનીતિઓ પણ બનાવવા લાગી છે ત્યારે કોંગ્રેસની જવાબદાર પ્રિયંકા ગાંધીએ પોતાના હાથમાં લીધી છે. જાણકારી અનુસાર કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ગુજરાત કોંગ્રેસે પ્રિયંકા ગાંધી વાડ્રાને […]

કોંગ્રેસના પ્રિયંકા ગાંધી ચૂંટણી પ્રચારાર્થે નવરાત્રીમાં ગુજરાત આવશે, મહિલા સંમેલનને સંબોધશે

અમદાવાદ:  ગુજરાત વિધાનસભાની ચૂંટણીની વિધિવત જાહેરાત નવરાત્રી દરમિયાન ચૂંટણી પંચ દ્વારા કરાય એવી શક્યતા છે. દિલ્હીના નેતાઓના ચૂંટણી પ્રચારાર્થે ગુજરાતના આંટોફેરા પણ વધી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના પ્રિયંકા ગાંધી પણ નવરાત્રી દરમિયાન ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. મધ્ય ગુજરાતના આણંદમાં મહિલાઓની વિશાળ સભા તેમજ વડોદરામાં રોડ શો અને નવરાત્રીના ગરબાના કાર્યક્રમમાં પણ પ્રિયંકા ગાંધી હાજર […]

કોંગ્રેસના અધ્યક્ષની ચૂંટણીઃ નારાજ જી-23 જૂથ મનિષ તિવારીને ચૂંટણી મેદાનમાં ઉતારશે

નવી દિલ્હીઃ પ્રમુખની ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાં ભારે હલચલ જોવા મળી રહી છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસનો નારાજ જી-23 જૂથ અધ્યક્ષ પદને લઈને એકમત નથી. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે શશિ થરૂરને આ જૂથ તરફથી રાષ્ટ્રપતિની ચૂંટણી લડવામાં આવી રહી છે, પરંતુ હવે માહિતી સામે આવી છે કે થરૂરના નામને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code