બિમસ્ટેક બંગાળની ખાડીનાં વિસ્તારમાં પ્રાદેશિક વિકાસ, જોડાણ અને આર્થિક પ્રગતિને પ્રોત્સાહન આપવા માટે મહત્ત્વપૂર્ણ મંચ સ્વરૂપે બહાર આવ્યું
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી પેતોંગ્તારન શિનાવાત્રાના આમંત્રણ પર આજે હું થાઇલેન્ડની સત્તાવાર મુલાકાતે જવા અને છઠ્ઠી BIMSTEC શિખર બેઠકમાં હાજરી આપવા માટે રવાના થઈ રહ્યો છું. છેલ્લાં એક દાયકામાં બિમસ્ટેક બંગાળની ખાડીનાં વિસ્તારમાં પ્રાદેશિક વિકાસ, જોડાણ અને આર્થિક પ્રગતિને પ્રોત્સાહન આપવા માટે મહત્ત્વપૂર્ણ મંચ સ્વરૂપે બહાર આવ્યું છે. તેની ભૌગોલિક સ્થિતિ સાથે ભારતનો પૂર્વોત્તર વિસ્તાર બિમસ્ટેકના […]