1. Home
  2. Tag "Construction Approved"

બિહારમાં હાઈબ્રિડ એન્યુઈટી મોડ પર 4-લેન ગ્રીનફિલ્ડ અને બ્રાઉનફિલ્ડ પટણા-અરાહ-સાસારામ કોરિડોર ના નિર્માણને મંજૂરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની મંત્રીમંડળીય સમિતિ (સીસીઇએ)એ બિહારમાં પટણાથી સાસારામ (120.10 કિલોમીટર) સુધી શરૂ થતાં 4-લેન એક્સેસ કન્ટ્રોલ્ડ ગ્રીનફિલ્ડ અને બ્રાઉનફિલ્ડ પટણા-અરાહ-સાસારામ કોરિડોરના નિર્માણને મંજૂરી આપી દીધી છે. આ પ્રોજેક્ટને હાઇબ્રિડ એન્યુઇટી મોડ (એચએએમ) પર રૂ. 3,712.40 કરોડના કુલ મૂડી ખર્ચે વિકસાવવામાં આવશે. અત્યારે સાસારામ, અરાહ અને પટણા વચ્ચેની કનેક્ટિવિટી વર્તમાન […]

તારંગા હિલ-અંબાજી-આબુ રોડ નવી રેલ લાઇનના નિર્માણને મંજૂરી

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ રેલવે મંત્રાલય દ્વારા રૂ. 2798.16 કરોડના અંદાજિત ખર્ચે બાંધવામાં આવનાર તારંગા હિલ-અંબાજી-આબુ રોડ નવી રેલ લાઇનના નિર્માણને મંજૂરી આપી છે. નવી રેલ લાઇનની કુલ લંબાઈ 116.65 કિલોમીટર હશે. આ પ્રોજેક્ટ 2026-27 સુધીમાં પૂર્ણ થશે. આ પ્રોજેક્ટ લગભગ 40 લાખ કામકાજ માટે બાંધકામ દરમિયાન સીધી રોજગારીનું સર્જન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code