શ્રી રામ જન્મભૂમિ મંદિરની બે નવી તસવીરો આવી સામે, જુઓ કેટલું થયું બાંધકામ
લખનઉ: અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરની નવી તસવીરો સામે આવી છે. યુપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ શ્રી રામ જન્મભૂમિ મંદિરની બે તસવીરો જાહેર કરી છે. પ્રથમ તસ્વીરમાં ભોંયતળિયા બાદ હવે મંદિરનો પહેલો માળ પણ આકાર લેવા લાગ્યો છે. પહેલા માળે થાંભલા પણ ઉભા કરવામાં આવ્યા છે. ડ્રોનથી લીધેલી તસવીરોમાં જોવા મળી રહ્યું છે કે પહેલા […]


