પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા સરકાર ઇલેક્ટ્રિક વાહનો માટે પોલિસી જાહેર કરશે
અમદાવાદઃ રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સેન્ચુરી વટાવવાની તૈયારીમાં છે. અસહ્ય ભાવ વધારાથી વાહનચાલકો પણ ત્રાહીમામ પોકારી ગયા છે, ત્યારે સકરારે પેટ્રોલ અને ડીઝલનો વપરાશ ઘટાડવા માટે અને લોકો ઈલેક્ટ્રિક વાહનો ખરીદે તે માટે પોલીસી બનાવીને તેની એક સપ્તાહમાં જ જાહેરાત કરાશે. ગુજરાત સરકાર આવતા સપ્તાહે ઇલેક્ટ્રિક વાહનો માટેની પોલિસીની જાહેરાત કરી શકે છે. આ […]