1. Home
  2. Tag "Contact lost"

વાયુસેનાનું સુખોઈ વિમાન દુર્ઘટનાગ્રસ્ત: બંને પાયલટના મોત, ઉડાન ભરતા જ સંપર્ક તૂટ્યો હતો

નવી દિલ્હી, 6 માર્ચ 2026: ભારતીય વાયુસેનાનું એક ફાઈટર જેટ સુખોઈ-30 આસામના કાર્બી આંગલોંગ વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ ગોઝારી ઘટનામાં વિમાનમાં સવાર બંને પાયલટના મોત નીપજ્યા છે. વાયુસેનાના પ્રવક્તાએ શુક્રવારે સવારે વિમાન ક્રેશ થવાની સત્તાવાર પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, આ દુર્ઘટનામાં વિમાનના બંને પાયલટ – સ્ક્વોડ્રન લીડર અનુજ અને ફ્લાઈટ લેફ્ટનન્ટ પ્રવેશ દુર્ગાકર […]

કાશ્મીર ઘાટીનો દેશ સાથે સંપર્ક તૂટ્યો, NH અને રેલ્વે રૂટ બંધ, 3500 થી વધુ વાહનો ફસાયા

જમ્મુ અને કાશ્મીરમાં આ વર્ષના ચોમાસામાં ઘણી તબાહી મચી ગઈ છે. વાદળ ફાટવા અને ભૂસ્ખલન જેવી અનેક કુદરતી આફતો એક પછી એક આવી, જેમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા. પરિસ્થિતિ એવી છે કે હવે કાશ્મીર ઘાટી સાથેનો સંપર્ક પણ કપાઈ ગયો છે. ભૂસ્ખલન અને વરસાદને કારણે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈ-વે અને અન્ય રસ્તાઓના કેટલાક ભાગો ધોવાઈ ગયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code