ગુજરાતઃ મહત્તમ તાપમાનમાં સતત વધારો, છ શહેરોમાં તાપમાનનો પારો 35 ડિગ્રીને પાર
અમદાવાદઃ ગુજરાતમાં હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે પરંતુ વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યાં છે. આ ઉપરાંત જળાશયોમાં પણ પાણીની નહીવત છે. જેથી આગામી દિવસોમાં રાજ્યમાં પાણીની સમસ્યા ઉભી થવાની શકયતા છે. લોકો વરસાદની રાહ જોઈને બેઠા છે. બીજી તરફ મહત્તમ તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદ સહિત છ શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો 35 […]