1. Home
  2. Tag "Contract Employees"

ગુજરાત સરકારે કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓના લધુત્તમ દૈનિક વેતનમાં કર્યો વધારો

ગાંધીનગરઃ રાજ્યમાં રોજબરોજ મોંઘવારી વધતી જાય છે. સાથે સરકારી કર્મચારીઓને પણ પગારમાં ઈન્ક્રિમેન્ટ,  મોંઘવારી ભથ્થાને લીઘે દરવર્ષે પગારમાં વધારો થતો હોય છે. પરંતુ સરકારની કચેરીઓમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓને કોઈ લાભ મળતો નથી. અને કોન્ટ્રાકટરે નક્કી કરેલા ફિક્સ પગરામાં નોકરી કરવી પડે છે. ત્યારે ગુજરાત સરકારે કોન્ટ્રાક્ટ પર કામ કરતાં કર્મચારીઓના લઘુત્તમ દૈનિક વેતનમાં […]

ગુજરાત સરકાર સામે હવે સાત હજાર કરાર આધારિત કર્મચારીઓએ મોરચો માંડ્યો

અમદાવાદ:  ગુજરાત સરકાર સામે હવે કરાર આધારિક કર્મચારીઓ પણ મોરચો માંડ્યો છે. કરાર આધારિત કર્મચારીઓનું શોષણ કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં સાતથી આઠ હજાર જેટલા કરાર આધારિત કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ફરજ બજાવતા કર્મચારીઓએ નારાજગી દર્શાવી છે. અંદાજે 7 હજાર જેટલા કરાર આધારિત કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવ્યો […]

અમદાવાદની સિવિલ હોસ્પિટલના 350થી વધુ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ બે મહિનાના પગારથી વંચિત

અમદાવાદઃ શહેરના સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતાં 350થી વધુ વર્ગ-3ના કર્મચારીઓનો છેલ્લાં બે મહિનાથી પગાર થયો નથી, જેને કારણે આ કર્મચારીઓને બેન્ક લોન ભરવાથી લઇને ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું છે. કેટલાંક કર્મચારીએ ઉધાર નાણાં લેવાની ફરજ પડી છે. જો સરકાર પગાર નહીં થાય તો હડતાળ પાડવાની ચીમકી કર્મચારીઓએ ઉચ્ચારી છે. સૂત્રોના જણાવ્યા મુજબ […]

અમદાવાદમાં AMTS સેવા બંધ થતા કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા 1200 ડ્રાઈવર-કંડક્ટરોની કપરી સ્થિતિ

અમદાવાદઃ  રાજ્યભરમાં કોરોના સંક્રમણ વધુ પ્રમાણમાં ફેલાતા સરકાર દ્વારા આગામી 12 મે સુધી આશિંક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.  બીજીતરફ અમદાવાદમાં છેલ્લા બે મહિનાથી AMTS બસ સેવા બંધ કરી દેતા કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા ડ્રાઈવર તેમજ કંડક્ટરો બેરોજગાર બન્યા છે. 1200થી વધુ ડ્રાઈવર-કંડક્ટરોએ AMC પાસે અન્ય કોઈ કામગીરી આપવા માટે માંગ કરી છે રાજ્યમાં […]

કોવિડમાં સેવા આપતા કોન્ટ્રક્ટ પરના આરોગ્ય કર્મીઓને રૂપિયા 15થી 21 હજાર પ્રોત્સાહક રકમ અપાશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના દર્દીઓની તબીબો અને પેરા મેડિકલ સ્ટાફ અવિરત સેવા કરી રહ્યો છે. તબીબોને તો સરકારે ભથ્થામાં વધારો કરી આપ્યો હતો પણ ખાસ કરીને કોન્ટ્રાક્ટ પર કામ કરતા પેરા મેડિકલ સ્ટાફ સહિત આરોગ્ય કર્મચારીઓને કોઈ લાભ અપાયો નહતો આથી કચવાટની લાગણી ઊભી થઈ હતી. આથી સરકારે  રેસિડેન્ટ ડોક્ટરોના સ્ટાઇપેન્ડમાં 40 ટકાનો વધારો કરાયા બાદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code