સુરતમાં ગટરના ઢાંકણાની રિંગ પડતા બાળકના મોતના કેસમાં કોન્ટ્રાકટરની ધરપકડ
ડિંડોલીમાં 4 મહિના પહેલા સિમેન્ટની વજનદાર રિંગ પડતા બાળકનું મોત થયું હતું, બાળકના મોતના કેસમાં 4 મહિના બાદ મ્યુનિ.ના કાન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાયો, કોન્ટ્રાકટની બેદરકારીને લીધે બાળકનો ભોગ લેવાયો હતો સુરતઃ શહેરના ડિંડોલી વિસ્તારમાં ચાર મહિના પહેલા ગટરના ઢાંકણ માટે મૂકાયેલી વજનદાર સિમેન્ટની રીંગ એક નિર્દોષ પાંચ વર્ષની બાળકીના માથા પર પડતા તેનું ઘટનાસ્થળે જ […]