ગૃહીણીઓ માટે ખાસ, ઓછા લોકો માટે દાળ અને ભાત બનાવાની જોઈલો આ ટ્રિક ,એક સલાથે બનશે દાળ-ભાત
એક જ કૂકરમાં બને છે દાળ અને ભાત જે ઘરમાં 2 થી 4 લોકો છે તેના માટે આ ટ્રિક બેસ્ટ ઓપ્શન છે સામાન્ય રીતે આપણે ત્યાં દાળ ભાત દરેક ઘરોમાં ખવાતા હોય છે.આ માટે ગૃહિણીઓ એક કૂકરમાં દાળ બાફે છે અને બીજી સાઈડના ગેસ પર તપેલી કે કૂકરમાં ભાત બનાવે છે, આમ ડબલ ગેસ […]