કોરોનાના કેસમાં રાહતઃ- છેલ્લા 24 કલાકમાં નોંધાયા 16 હજારથી વધુ કેસ, સક્રિય કેસો 1.35 લાખને પાર
24 કલાકમાં નોંધાયા 16 હજારથી વધુ કેસ સક્રિય કેસો 1 લાખ 35 હજારને પાર દિલ્હીઃ- દેશભરરમાં કોરોનાના કેસોમાં વધઘટ સામે આવી રહી છે ત્યારે છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસો 15 હજારથી પમ વધુ નોંધાઈ રહ્યા ચે ,જો કે આ સ્થિતિ વચ્ચે સારી બાબત એ પણ કહી શકાય છે કે સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ વધતી […]


