દેશમાં કોરોનાના કેસમાં ઉછાળો- છેલ્લા 24 કલાકમાં નોંધાયા 3,699 નવા કેસ
દેશમાં વધ્યો કોરોનાનો ગ્રાફ 24 કલાકમાં નોંધાયા 3 હજાર 699 કેસ દિલ્હીઃ- દેશભરમાં જ્યારે કોરોનાની ત્રીજી લહેર નબળી થઈ ચૂકી હતી ત્યારે ફરી એક વખત દેશના ઘણા રાજ્યોમાં કોરોનાના કેસમાં વધારો થવા લાગ્યો જેથી દૈનિક નોંધાતા કેસો ઘીમે ઘઈમે 4 હજારને આસપાસ આવી પહોચ્યા છે, છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના 3 હજારથી વધુ કેસ નોંધાઈ રહ્યા […]


