1. Home
  2. Tag "corona cases"

દેશમાં 24 કલાકમાં કોરોનાના 16,700 થી વધુ કેસ નોંધાયા , માત્ર 2 જ દિવસમાં સંક્રમિતોની સંખ્યા બમણી

છેલ્લા 24 કલાકમાં નોંધાયા 16 હજાર 764 નવા કેસો માત્ર 2 દિવસમાં સંક્રમિતોની સંખ્યા બમણી થઈ   દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો ભય ફેલાયો છે, ઓમિક્રોનના કેસ 1 હજારનો આંકડો વટાવી ચૂક્યા છે ત્યારે દૈનિક નોંધાતા કોરોનાના કેસોની સંખ્યા માત્ર બે જ દિવસમાં બમણી થઈ ગઈ છે, જો છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કોરોનાના […]

દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 6 હજારથી વધુ કેસ – વિતેલા દિવસની સરખામણીમાં 18 ટકા વધુ

છેલ્લા 24 કલાકમાં 6 હજાર 317 કેસ સામે આવ્યા કાલની સરખામણીમાં 18 ટકાથી વધુ કેસ નોંધાયા દિલ્હીઃ- સમગ્ર વિશ્વમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોને હાહાકાર મચાવ્યો છે ત્યારે દેશભમાં કોરોનાના કેસની સંખ્યામાં પણ વધઘટ થતી જોવા મળી રહી છે,ઓમિક્રોનના ભયને લઈને કેન્દ્રએ રાજ્યને પત્ર પણ લખ્યો છે તેવી સ્થિતિમાં છેલ્લા 24 કલાકમાં દેશમાં 6 હજાર 317 […]

તમિલનાડુમાં વિદેશથી આવનારા 18 લોકો કોરોના સંક્રમિત – જીનોમ સિક્વસિંગ માટે સેમ્પલ મોકલાયા

તમિલનાડુમાં વિદેશથી આવેલા 18 લોકો સંક્રમિત જીનોમ  સિક્વસિંગ માટે નમુના મોકલાયા દિલ્હીઃ- દક્ષિણ આફ્રિકામાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોને દુનિયાને ચિંતામાં મૂકી દીધી છે. આ સ્થિતિ દરમિયાન, ભારતમાં પણ આ પ્રકારને લગતા કેટલાક કેસો સામે આવ્યા બાદ તકેદારી સઘન બનાવવામાં આવી છે. તમિલનાડુમાં કોરોના ટેસ્ટિંગ અને રસીકરણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. દરમિયાન, વિદેશથી અહીં આવતા […]

ઓમિક્રોનના ભય વચ્ચે કોરોનાના કેસોમાં મોટી રાહતઃ છેલ્લા 24 કલાકમાં 7 હજારથી પણ ઓછા કેસ નોંધાયા

છેલ્લા 24 કલાકમાં નોંધાયા 6 હજાર 832 કેસ વિતેલા દિવસની સરખામણીમાં આ કેસ 18 ટકા જેટલા ઓછા   દિલ્હીઃ- સમગ્ર દેશમાં જ્યા એક તરફ ઓમિક્રોન વાયરસનું જોખમ વર્તાઈ રહ્યું છે તો બીજી તરફ દેશભરમાં કોરોનાના કેસો ઓછી સંખ્યામાં નોંઘાયા છે તો બીજી તરફ એક્ટિવ કેસો દિવસને દિવસે ઘટી રહ્યા છે, અક્ટિવ કેસોની સંખ્યા હવે 1 […]

કોરોના અપડેટઃ- દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 8 હજારથી વધુ કેસ,એક્ટિવ કેસમાં ઘટાડો

દેશમાં 24 કલાકમાં નોંધાયા 8 હજાર 834 કેસ મહિનાઓ બાદ એક્ટિવ કેસોમાં સૌથી મોટો ઘટાડો દિલ્હીઃ- દેશભરમાં એમિક્રોનનું જોખમ વર્તાઈ રહ્યું છે,ભારતમાં ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે. દેશમાં ઓમિક્રોનથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 21 થઈ ગઈ છે.તો બીજી તરફ, છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના દૈનિક કેસ ઘટીને 10 હજારની અંદર આવી ગયા છે. તે જ સમયે, […]

છેલ્લા 24 કલાકમાં 8 હજારથી પણ વધુ કોરોનાના કેસો નોંધાયાઃ એક્ટિવ કેસો 1 લાખથી પણ ઓછા

કોરોનાના 8 હજારથી વધુ કેસ નોઁધાયા ઓમિક્રોન વચ્ચે ફરી આજે કેસની સંખ્યા વધી દિલ્હી- સમગ્ર વિશ્વભરમાં એક વાર ફરી નવા કોરોનાના વેરિએન્ટે હાહાકાર મચાવ્યો છે, વિશ્વભરના દેશઓએ આ વેરિએન્ટને લઈને અવનવા પ્રતિબંધ લાગૂ કર્યા છે ત્યારે ભારત પણ સતર્ક બન્યું છે,વિદેશથી આવતા યાત્રીઓ માટે આજથી ભારતે નવા નિયમો લાગૂ કર્યો છે તો બીજી તરફ દેશમાં […]

કોરોના અપડેટઃ છેલ્લા 24 કલાકમાં નોંધાયા 9 હજાર 119 કેસ,એક્ટિવ કેસોમાં સતત ઘટાડો

દેશમાં કોરોનાના કેસોમાં રાહત 24 કલાકમાં 10 હજારથી ઓછા કેસ નોંધાયા એક્ટિવ કેસો પણ સતત ઘટ્યા   દિલ્હીઃ- દેશભરમાં કોરોના મહામારીનો માર જોવા મળી રહ્યો છે જો કે ત્રીજી લહેરની શંકાઓ વચ્ચે દૈનિક કેસોની ઘટતી સંખ્યાને જોતા ત્રીજી લહેરની સંભઆવના નહીવત જોવા મળી રહી છે.દેશભરમાં વિતેલા વર્ષની સરખામણીમાં એક્ટિવ કેસો સતત ઘટતા જ જઈ રહ્યા […]

દેશમાં કોરોનાના 10 હજારથી પણ ઓછા કેસ, એક્ટિવ કેસો પણ ઘટ્યા, ત્રીજી લહેરની શંકા નહીવત

દેશમાં કોરોનાના 10 હજારથી પણ ઓછા કેસ ત્રીજી લહેરની શંકાઓ નહીવત   દેશભરમાં કોરોનાને લઈને ત્રીજી લહેરની શંકાો સેવાઈ રહી હતી જો કે દિવાળી બાદ પણ દેશમાં કોરોનાના કેસ 10 હજારની અંદર નોંધાઈ રહ્યા છે જેને લઈને તંત્રએ રાહતના શ્વાસ લીઘા છે,એમ કહી શકાય કે દેશમાં કોરોના વાયરસના નવા કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. […]

દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 10 હજારથી વધુ કેસઃ- એક્ટિવ કેસોની સંખ્યા ઘટી

24 કલાકમાં 10હજાર197 કેસ સામે આવ્યા એક્ટિવ કેસોની સંખ્યા સતત ઘટી   દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં વિતેલા વર્ષથી જ કોરોના મહામારીનો માર જોવા મળી રહ્યો છે, ત્યારે દિવાળી બાદ પણ કોરોનાના કેસોમાં સામાન્ય વધારો નોંધાયો છે જો કે તેની સામે સારી બાબત એ છે કે એક્ટિવ કેસો સતત ઘટતા જઈ રહ્યા છે,તેનો આંકડો ખૂબ નીચે જોવા […]

કોરોનામાં મોટી રાહત – 6 મહિના બાદ છેલ્લા 24 કલાકમાં કોરોનાના માત્ર 10 હજાર જેટલા કેસ નોંધાયા

કોરોનામાં મોટી રાહત છેલ્લા 24 કલાકમાં નોંધાયા માત્ર 10હજાર કેસ દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં વિતેલા વર્ષથી જ કોરોના મહામારી વર્તાઈ રહી હતી, દેશભરમાં કોરોનાના કેસો વધ્યા હતા પ્રથમ લહેર બાદ કોરોનાની બીજી લહેર ઘાતકી અને દીવલેણ બની હતી જેને લઈને અનેક નિષ્ણાંતોએ ત્રીજી કોરોનાની લહેરની શંકા વ્યક્ત કરી હતી,જો કે હવે કોરોનાના કેસોમાં મોટી રાહત મળી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code