કોરોનાનો વધતો કહેર, છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 1,805 નવા કેસ નોંધાયા, 6 લોકોના મૃત્યું
દેશમાં કોરોનાનો કહેર છેલ્લા 24 કલાકમાં 1805 નવા કેસ નોંધાયો દિલ્હીઃ- દેશભરમાં કોરોનાનો કહેર ફેલાઈ રહ્યો છે કેસ ઘીરે ઘીરે કેસમાં વધારો થઈ રહ્યો છેલ્લા ઘણા દિવસોથી દેશમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. પહેલા દેશમાં કોરોના ધીમે ધીમે મરી રહ્યો હોય તેવું લાગતું હતું પરંતુ હવામાનમાં આવેલા બદલાવ વચ્ચે ફરી એકવાર કોરોનાના નવા […]