ગુજરાતમાં એક પખવાડિયામાં કોરોના કન્ટ્રોલમાં આવી જશે તેવો તબીબોનો મત
અમદાવાદ : રાજ્યમાં કોરોનાના કેસ વધતા જાય છે. કોરોનાથી રાહત ક્યારે મળશે. તે મોટો સવાલ છે. અને તબીબો પણ જુદા જુદા મંતવ્યો આપી રહ્યા છે. ત્યારે કેટલાક નિષ્ણાંતોના માનવા મુજબ અમદાવાદ સહિત રાજ્યભરમાં સતત વધી રહેલા કેસો પર આગામી 10-15 દિવસમાં લગામ લાગે તેવી શક્યતા છે. જો આવુ થશે તો ગુજરાતના માથા પરથી મોટું સંકટ […]