1. Home
  2. Tag "Corona crisis"

દેશમાં કોરોનાએ માથુ ઉચક્યું, નવા 918 પોઝિટિવ કેસ નોંધાયાં

• 24 કલાકમાં 479 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી • પોઝિટિવ કેસ શોધી કાઢવા ટેસ્ટીંગ પ્રક્રિયા તેજ કરાઈ • રસીકરણ અભિયાનને પણ વેગવંતુ બનાવાયું નવી દિલ્હીઃ દેશમાં ફરી એકવાર કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. કોરોનાની સાથે દેશમાં એચ3એન2ના કેસ પણ સામે આવી રહ્યાં છે. જેથી કેન્દ્રીય આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. દરમિયાન રાજ્યમાં કોરોનાના નવા […]

કોરોના સંકટઃ ચીન સહિતના દેશથી આવતા પ્રવાસીઓના RTPCR રિપોર્ટ ફરજિયાત કરાયો

નવી દિલ્હીઃ કોરોના મહામારીની સંભવિત લહેરની આશંકાએ કેન્દ્ર સરકારે 1 જાન્યુઆરીથી ચીન સહિતના દેશોમાંથી આવતા પ્રવાસીઓના આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, જાપાન, દક્ષિણ કોરિયા, સિંગાપુર અને થાઈલેન્ડ તથા હોંગકોંગથી આવતા પ્રવાસીઓનો આરટીપીસીઆર રિપોર્ટ નેગેટિવ જરૂરી છે. આરોગ્ય વિશેષકોએ જણાવ્યું હતું કે, આગામી 40 દિવસ ભારત માટે મહત્વના રહેવાના છે. […]

કોરોના સંકટઃ બુસ્ટર ડોઝ લેનાર વ્યક્તિ નાકની રસીનો ઉપયોગ નહીં કરી શકે

નવી દિલ્હીઃ ભારતના વેક્સિન ટાસ્ક ફોર્સના વડાએ જણાવ્યું હતું કે ભારતમાં નાકની રસી એવા લોકોને આપવામાં આવશે નહીં જેમણે બૂસ્ટર ડોઝ લીધો છે. નાકની રસી iNCOVACC ગયા અઠવાડિયે કોવિન પ્લેટફોર્મ પર રજૂ કરવામાં આવી હતી. ડૉ એન કે અરોરાએ કહ્યું કે, ‘આ (નાકની રસી) પ્રથમ બૂસ્ટર તરીકે ભલામણ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે જો કોઈ […]

કોરોના સંકટઃ હવે પાટણમાં પણ ઓમિક્રોન લેબોરેટરીમાં ટેસ્ટ થશે

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. બીજી તરફ ઓમિક્રોન વેરિએન્ટના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. જો કે, હવે ઉત્તર ગુજરાતના કોરોના દર્દીઓના ઓમિક્રોન રિપોર્ટ પાટણમાં થશે. પાટણમાં ઓમિક્રોન લેબોરેટરી તૈયાર કરવામાં આવી છે. જેથી ઉત્તર ગુજરાતના દર્દીઓને ઓમિક્રોનના રિપોર્ટ માટે રાહ જોઈ નહીં પડે અને ઝડપથી ટેસ્ટીંગ થશે. પ્રાપ્ત માહિતી અનુસાર પાટણમાં […]

કોરોના સંકટઃ મહારાષ્ટ્રના વધુ એક મંત્રી અને સાંસદ સંક્રમિત થયાં

અત્યાર સુધીમાં 12 મંત્રીઓને લાગ્યો ચેપ આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. દરમિયાન રાજ્યમાં અત્યાર સુધીમાં અનેક મંત્રી અને ધારાસભ્યો પણ સંક્રમિત થયાં છે. દરમિયાન સીએમ ઠાકરેના વધુ એક મંત્રી કોરોનાની ઝપટે ચડ્યાં છે. એટલું જ નહીં શિવસેનાના સાંસદ પણ સંક્રમિત થયા હતા. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 12 […]

કોરોનાનું સંકટ વધતા નિયંત્રણોની શરૂઆતઃ અરવલ્લીમાં 144 લાગુ કરાઈ

અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાએ માથુ ઉચક્યું છે અને લગભગ 3 દિવસે કોરોનાના કેસ ડબલ થઈ રહ્યાં હોવાથી આરોગ્ય વિભાગ પણ ચિંતામાં મુકાયું છે. હાલ રાતના 11થી સવારના 5 કલાક સુધી રાતના કર્ફ્યુનો અમલ કરવામાં આવી રહ્યો છે. જો કે, કોરોનાના કેસમાં વધારો થતા વિવિધ જિલ્લામાં આગામી દિવસોમાં નિયંત્રણ લાદવામાં આવે તેવી શકયતા છે. દરમિયાન […]

કોરોના સંકટઃ ઉત્તરપ્રદેશમાં સીએમ યોગીએ ઉચ્ચસ્તરીય બેઠક યોજી

લખનૌઃ ઉત્તરપ્રદેશ સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. તેમજ ઓમિક્રોન વેરિએન્ટના પોઝિટિવ કેસ પણ ઝડપથી સામે આવી રહ્યાં છે. દરમિયાન ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજીએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. જેમાં કોવિડ-19ની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને જરૂરી વ્યવસ્થા ઉભી કરવા તાકીદ કરી હતી. આ ઉપરાંત જરૂરી સૂચના આપવામાં આવી છે. […]

કોરોના સંકટઃ સાચા ફિટીંગના માસ્કની સાથે એન-95 અને FFP2 માસ્કનો ઉપયોગ કરવા તબીબોનું સુચન

દિલ્હીઃ ભારતમાં કોરોનાના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. ડેલ્ટા વેરિએન્ટના સાથે ઓમિક્રોન વેરિએન્ટના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશની જનતાને સાવચેત અને સતર્ક રહેવા માટે વિનંતી કરી છે. દરમિયાન મહારાષ્ટ્ર સ્ટેટ ટાસ્ક ફોર્સના સભ્યએ માસ્કને અપગ્રેડ કરવા સૂચન કર્યું છે. તેમણે કહ્યું હતું કે, સાચા ફિટીંગના માસ્કની સાથે […]

કોરોના સંકટ વચ્ચે અમદાવાદમાં કાઈટ ફેસ્ટીવલનું આયોજન !

અમદાવાદઃ ગુજરાતમાં એક તરફ કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થતા અમદાવાદ સહિત આઠ શહેરોમાં રાત્રિ કરફ્યુના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે હવે રાતના 11થી સવારના 5 વાગ્યા સુધી કરફ્યુનો અમલ થશે. બીજી તરફ આગામી દિવસોમાં ફ્લાવર શો અને કાઈટ ફેસ્ટીવલ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી કોરોનાનું સંક્રમણ વધારે ફેલાય તેવી દહેશનત તજજ્ઞોએ વ્યક્ત […]

કોરોના સંકટઃ ઈટાલીમાં પરિવારથી દૂર હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બાળકોને મળી અનોખી સરપ્રાઈઝ

આઠ સુપર હિરોના વેશમાં આવ્યા યુવાનો બાળકોના ચહેરા ઉપર ખુશી ફેલાઈ હોસ્પિટલ તંત્રએ બાળકોની ખુશી માટે કર્યો નિર્ણય દિલ્હીઃ અમેરિકા સહિત દુનિયાના અનેક દેશોમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે. હવે બાળકો પણ કોરોનાથી સંક્રમિત થઈ રહ્યાં છે. દરમિયાન ઇટાલીના મિલાનમાં કોરોના હોસ્પિટલના પીડિયાટ્રિક વોર્ડમાં દાખલ બાળકોના ચહેરા ઉપર સ્મિત લાવવા માટે હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા નવતર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code