1. Home
  2. Tag "corona in france"

ફ્રાંસમાં પણ કોરોના વકર્યો- 24 કલાક 1 લાખને પાર દર્દીઓ ,હોસ્પિટલો ભરાઈ

ફ્રાંસમાં પણ હવે કોરોનાએ માથું ઊચક્યૂં 24 કલાકમાં 1 લાખ કેસ સામે આવ્યા   દિલ્હીઃ- સમગ્ર વિશ્વ ફરી એક વખત કોરોનાની મહામારી સામે ઝઝુમી રહ્યું છે, ત્યારે અનેક દેશોમાં ઓમિક્રોનના જોખમ વચ્ચે કોરોનાના કેસોનો રાફળો ફાટ્યો છે ત્યારે હવે ફ્રાંસ પણ તેમાથી બાકાત રહ્યું નથી ,ફ્રાંસમાં કોરોનાના કેસમાં ઘરખમ વધારો નોંધાયો છે. કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટે […]

કારોનાને પહોંચી વળવા ફ્રાંસ સરકારનો આદેશ- વિના મૂલ્યે કરવામાં આવશે કોરોનાની તપાસ

ફ્રાસં કરકારની નવી યોજના કોરોનાને કાબુમાં લાવવા થશે મફ્ત તપાસ દરેક લોકોનો કોરોના ટેસ્ટ ફ્રીમાં કરાશે આજે સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે જજુમી રહ્યું છે,કોરોના સંકટની વચ્ચે દરેક દેશ ઈચ્છે છે કે પોતાના દેશમાંથી કોરોનાનું સંક્રમણ અટકી જાય દેશ કોરોના મૂક્ત થાય,પરંતુ જ્યા સુધી કોરોનાવાયરસની રસી સંપૂર્ણ પણે અસ્તિતિવમાં ન આવે તdયા સુધી તે શક્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code