કોરોનાની સ્થિતિને લઈને રાજસ્થાન સરકારે જારી કરી નવી કોરોના ગાઈડલાઈન
રાજ્સ્થાનમાં નવી કોરોના ગાઈડલાઈન જારી કોરોનાની સ્થિતિને જોતા રાજ્સ્થાન સરકારે નવી ગાઈડ બહાર પાડી અનેક પાબંધિઓ લાગૂ કરી ઉદયપુરઃ- સમગ્ર દેશભરમાં જ્યાં ઓમિક્રોનના કેસો વધી રહ્યા છે ત્યા બીજી તરફ દૈનિક કેસોનો આંકડો અનેક રાજ્યોમાં વધતો જઈ રહ્યો છે ત્યારે આવી સ્થિતિને લઈને રાજસ્થાન સરકારે કોરોનાના યરસના વધતા જતા કેસોને રોકવા માટે રાજ્યમાં રાજકીય અને […]