1. Home
  2. Tag "corona infection"

કોરોના ઇન્ફેક્શન અને કોરોના વેક્સિનને હાર્ટ એટેક કે કાર્ડિયાક એરેસ્ટ સાથે સંબંધ નથી, તબીબોનો મત

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર  પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ રાજ્યના પ્રત્યેક નાગરિકના આરોગ્યની દરકાર સતત કરી રહ્યાં છે. રાજ્યમાં હ્રદયરોગ સંબંધિત પ્રવર્તમાન સ્થિતિ અંગે આરોગ્યમંત્રી  ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ નિષ્ણાંત કાર્ડિયોલોજીસ્ટની એક પેનલ બનાવવામાં આવી હતી. આરોગ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ આજે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર અને યુ.એન.મેહતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રીસર્ચ સેન્ટર દ્વારા અમદાવાદમાં ‘હૃદયની […]

આ તો વળી કેવી બીમારી,જેમાં માણસના લોહીમાં ફેલાય છે ‘ઝેર’! આ છે કારણ

આ તો વળી કેવી બીમારી માણસના લોહીમાં ફેલાય છે ઝેર ! આ છે તેનું કારણ દુનિયામાં અનેક પ્રકારની બીમારીઓ છે, જેનો યોગ્ય સમયે ઈલાજ ન કરવામાં આવે તો વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે.જોકે વૈજ્ઞાનિકોએ ઘણી બીમારીઓ પર રિસર્ચ કરીને તેનો ઈલાજ શોધી કાઢ્યો છે,પરંતુ હજુ સુધી ઘણી બીમારીઓનો ઈલાજ શોધી શકાયો નથી.આવો જ એક રોગ […]

શૂટર દાદીમા તરીકે ઓળખાતા ચંદ્રા તોમરનું નિધનઃ કોરોનાનો લાગ્યો હતો ચેપ

દિલ્હીઃ દેશમાં શૂટર દાદીમા તરીકે ઓળખાતા ચંદ્રા તોમરનું કોરોનાની સારવાર દરમિયાન અવસાન થયું હતું. 89 વર્ષીય દાદીમાને કોરોનાનું સંક્રમણ લાગતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. ચંદ્રા તોમર ઉપરથી અગાઉ હિન્દી ફિલ્મ સાંડ કી આંખ બની હતી. આ ફિલ્મ બાદ ચંદ્રા તોમરને સમગ્ર દેશમાં લોકો ઓળખતા થયાં હતા. પ્રાપ્ત માહિતી અનુસાર મુઝફ્ફરનગરમાં જન્મેલા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code