હવે ફેસબુક પણ આપશે કોરોના સંબંધિત જાણકારી – દેશમાં લોંચ કરવામાં આવ્યું આ નવુ ફિચર
કોરોનાને લગતી માહિતી આપશે ફેસબુક તે માટે ભારતમાં ખાસ ફિચર લોંચ કરવામાં આવ્યું દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે, કોરોના સંબંધિત કેટલીક જાણકારી આપણાને અનેક મીડિયા થકી મળી રહેતી હોય છે ત્યારે હવે આ શ્રેણીમાં ફએસબુકનો પમ સમાવેશ થવા જઈ રહ્યો છે, એટલે કે કોરોના સંબંધિત અનેક જાણકારી હવે ફેસબૂક દ્રારા પણ […]