પંજાબમાં કોરોનાની રફ્તાર વધતા સીએમ એ આપી ચેતવણી , કહ્યું, જો એક અઠવાડિયામાં કેસ ન ઘટે તો વધુ પાબંધિઓ લગાવાશે
પંજાબમાં કોરોનાનો કહેર વધ્યો એક અઠવાડિયામાં કેસ ન ઘટે તો પાબંધિઓ વધારાશે સીએમ એ બેઠક યોજી અને સ્થિતિની સમિક્ષા કરવા જણાવ્યું ચંદિગઢ- પંજાબના મુખ્ય મંત્રી કેપ્ટન અમરિન્દરસિંહે બુધવારના રોજ કહ્યું હતું કે, જો પંજાબમાં કોરોનાની સ્થિતિ આવતા અઠવાડિયા સુધી સુધરશે નહીં તો વધુ પ્રતિબંધો લાદવામાં આવશે. વરિષ્ઠ આરોગ્ય, વહીવટી અને પોલીસ અધિકારીઓ સાથે વર્ચુઅલ બેઠક […]