1. Home
  2. Tag "Corona Vaccination Campaign"

કોરોના રસીકરણ અભિયાનઃ 15થી 18 વર્ષના એક કરોડથી વધુ કિશોરોએ રસીના બંને ડોઝ લીધા

નવી દિલ્હીઃ કોરોના મહામારી સામે ભારત સહિત દુનિયાના તમામ દેશો લડાઈ લડી રહ્યાં છે. ભારતમાં કોરોનાને નાથવા માટે રસીકરણ અભિયાન વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે. દરમિયાન કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, 15થી 18 વર્ષના એક કરોડથી વધારે કિશોરોને કોવિડ વેક્સિનના બંને ડોઝ આપવામાં આવ્યાં છે. What a historic feat by […]

વેક્સિનની અછત વચ્ચે વેક્સિનેશન માટે બીજો ડોઝ લેનારને પ્રાથમિકતા અપાય તે આવશ્યક: સ્વાસ્થ્ય મંત્રાલય

કોરોના વેક્સિનેશનમાં પર્યાપ્ત ડોઝ ના હોવાની સૌથી મોટી સમસ્યા હાલમાં કોરોનાનો બીજો ડોઝ લેનારાને રાજ્ય સરકારો પ્રાથમિકતા આપે તે આવશ્યક કેન્દ્ર સરકારે રાજ્ય સરકારનો આપ્યું આ સૂચન નવી દિલ્હી: દેશમાં હાલમાં કોરોનાના કહેર વચ્ચે વેક્સિનેશન અભિયાન ચાલી રહ્યું છે. પરંતુ હાલમાં ભારતની વસતી સામે વેક્સિનેશન અભિયાનમાં પૂરતી માત્રામાં વેક્સિનના ડોઝ ઉપલબ્ધ ના હોવા તે સૌથી […]

કોરોના રસીકરણ અભિયાનઃ ગુજરાતમાં અત્યાર સુધીમાં 10.64 લાખ લોકોએ લીધી કોરોના રસી

અમદાવાદઃ ગુજરાતમાં તા. 1માર્ચથી 60 વર્ષથી વધુની ઉંમરના સિનિયર સિટીઝન અને વિવિધ બીમારીથી પીડિત 45 વર્ષથી વધુની ઉંમરના યુવાનોને કોરોનાની રસી આપવામાં આવી રહી છે. દરમિયાન ગુજરાતમાં 3.14 લાખ લોકોને રસી આપવામાં આવી છે. જ્યારે 7.50 લાખ જેટલા કોરોના વોરિયર્સ અને ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને રસી આપવામાં આવી છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 10.64 લાખથી વધારે […]

કોરોના રસીકરણ અભિયાનઃ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે લીધો રસીનો પ્રથમ ડોઝ

અમદાવાદઃ હાલ કોરોના રસીકરણ અભિયાન ગુજરાતમાં ચાલી રહ્યું છે. 60 વર્ષથી વધુની ઉંમરના તથા વિવિધ બીમારીથી પીડિતા 45 વર્ષથી વધુના લોકોને કોરોનાની રસી આપવામાં આવી રહી છે. દરમિયાન ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સામાન્ય નાગરિકની જેમ આજે કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો હતો.   પ્રાપ્ત માહિતી અનુસાર દેશમાં તા. 1લી માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code