સ્વદેશી વેક્સિન કોવેક્સિન કોરોના સંક્રમણ સામે 81 ટકા અસરકારક, ટ્રાયલના પરિણામ જાહેર થયા
સ્વેદશી રસી કોવેક્સિન કોરના સંક્રમણ સામે 81 ટકા અસરકારક આ ટ્રાયલમાં 25800 લોકોને રસી આપવામાં આવી હતી આ ટ્રાયલમાં 25800 લોકોને રસી આપવામાં આવી હતી નવી દિલ્હી: ભારત બાયોટેક અને ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ દ્વારા ડેવલપ કરાયેલી કોરોના વેક્સિન એના ત્રીજા તબક્કાના પરીક્ષણમાં 81 ટકા અસરકારક પૂરવાર થઇ છે. પરીક્ષણ અંગેના આંકડા જાહેર કરતાં […]


