1. Home
  2. Tag "CORONA VIRUS"

ચિંતાજનક : દુનિયાભરમાં ફરી પગ પેસારો કરી રહ્યો છે કોરોના

દુનિયાભરમાં ફરી કોરોનાનો પગ પેસારો who એ વ્યકત કરી ચિંતા ડેલ્ટા વેરિયન્ટ વાળા સિક્વન્સમાં 75 % નો વધારો દિલ્હી:કોરોનાનો ડેલ્ટા વેરિયન્ટ નવા પડકાર સાથે દેખાવા લાગ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ અહેવાલ આપ્યો છે કે, 20 જુલાઇ સુધીમાં ગ્લોબલ ઇનીશિએટીવ ઓન શેયરિંગ ઓલ ઇન્ફલ્યુએન્ઝા ડેટાને 24 લાખ જીનોમ સિક્વન્સ ઉપલબ્ધ કરાયા છે.આમાંથી 2.20 લાખ સિક્વન્સમાં જ […]

રાજ્યમાં વિતેલા દિવસે 3 લાખથી વધુ લોકોનું રસીકરણઃ છેલ્લા 24 કલાકમાં કોરોનાથી એક પણ મૃત્યુ નહી

ગુજરાતમાં કોરોનાનું સ્કરણ ઘટ્યું છેલ્લા 24 કલાકમાં એક પણ મૃત્યુ નોઁધાયું નથી આ દરમિયાન 3 લાખથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું અમદાવાદઃ સમગ્ર દેશભરમાં કોરોનાની બીજી લહેર ઓછી થઈ ચૂકી છે, સતત કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે,જો રાજ્યમાં કોરોનાના કેસોની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં નવા 53  નવા કેસ નોંધાયા છે. તો બીજીતરફ […]

યુકેમાં એક જ દિવસમાં કોરોના વાયરસના 54 હજારથી વધુ કેસ નોંધાયા, ત્રીજી લહેરનું જોખમ

યુકેમાં 54 હજારથી વધુ કેસ નોંધાયા શું આ ત્રીજી લહેર છે ? સરકાર તથા પ્રશાસન માટે ચિંતાનો વિષય દિલ્લી: સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના સંક્રમણને ટાળવા માટે તથા કોરોનાની ત્રીજી લહેરને રોકવા માટે વેક્સિનેશનની પ્રક્રિયા પણ ખુબ ઝડપથી ચાલી રહી છે. આવામાં યુકેમાં કોરોના વાયરસના કેસ ચિંતાનો વિષય બનતો જાય છે. યુકેમાં એક જ દિવસમાં 54 […]

લોકોની વધી શકે છે મુશ્કેલી, કોરોના વાયરસ પછી હવે ઝીકા વાયરસનું જોખમ

કોરોના વાયરસની સાથે ઝીકા વાયરસનું જોખમ આ રીતે બચી શકાય છે ઝીકા વાયરસથી ગર્ભવતી મહિલામાં જોવા મળ્યું ઝીકાવાયરસનું સંક્રમણ કોરોનાવાયરસની મહામારી એવી રીતે આવી છે કે જે જવાનું નામ નથી લેતી. હજુ પણ લોકોમાં કોરોનાવાયરસનો ડર અને સંક્રમણનું જોખમ જોવા મળે છે. ત્યારે હવે ઝીકાવાયરસનું જોખમ પણ સામે આવી રહ્યું છે. ભારતના દક્ષિણ રાજ્યમાં એટલે […]

ડેલ્ટા વેરિયન્ટ સામે વેક્સિન 8 ગણી ઓછી અસરકારક- સ્ટડીમાં દાવો  

 ડેલ્ટા વેરિયન્ટ આ સમયે ચિંતાનો વિષય ડેલ્ટા વેરિયન્ટ સામે વેક્સિન 8 ગણી ઓછી અસરકારક  સ્ટડીમાં થયો ખુલાસો  દિલ્હી:દુનિયાભરમાં કોરોના મહામારીનો ડેલ્ટા વેરિયન્ટ આ સમયે ચિંતાનો વિષય છે. આ વચ્ચે એક નવા અધ્યયન મુજબ,ચીનના વુહાનથી આવેલ ઓરિજિનલ સ્ટ્રેનની તુલનામાં કોરોના વાયરસનો ડેલ્ટા વેરિયેન્ટ વેક્સિન તરફથી ઉત્પન્ન એંટીબોડી પ્રત્યે 8 ગણો ઓછો સંવેદનશીલ છે. દિલ્હીની સર ગંગા […]

કોરોના મહામારીમાં સરકારે લીધો સંવેદનશીલ નિર્ણય, અઢી કરોડથી વધુ વેપારીઓ થશે લાભાન્વિત

કોરોના મહામારી દરમિયાન સરકારે લીધો મોટો નિર્ણય હવે દેશના છૂટક અને જથ્થાબંધ વેપારીઓને પણ સુક્ષ્મ, લઘુ તેમજ મધ્યમ વેપારને સામેલ કરવાનો નિર્ણય લેવાયો સરકારના આ નિર્ણયથી 2.5 કરોડથી વધુ વેપારીઓ લાભાન્વિત થશે નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસની મહામારીને કારણે દેશના અર્થતંત્રને ફટકો લાગવાની સાથોસાથ અનેક સેક્ટર્સ પણ વિપરીત રીતે પ્રભાવિત થયા છે. સૌથી વધુ ઝટકો […]

કોરોના વાયરસઃ જામનગરની વૃદ્ધામાં ડેલ્ટા પ્લસ વેરિઅન્યના લક્ષણ જોવા મળ્યાં

અગાઉ વેરિએન્ટના બે કેસ મળ્યાં હતા વડોદરા અને સુરતમાં મળ્યાં હતા કેસ અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેર શાંત પડી છે અને હવે જનજીવન ફરીથી પાટે ચડી રહ્યું છે. ત્યારે હવે સમગ્ર દેશમાં કોરોનાના ખતરનાક ડેલ્ટા પ્લસ વેરિઅન્યના કેસ સામે આવી રહ્યાં છે. ગુજરાતમાં પણ સુરત અને વડોદરામાં બે દર્દીઓમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના લક્ષણો જોવા […]

મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના 14 કેસ સહીત હવે  દેશભરમાં આ વેરિએન્ટનો આંકડો 60ને પાર પહોંચ્યો

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટનું જોખમ મહારાષ્ટ્રમાં નવા 14 કેસ પ્રકાશમાં આવ્યા દેશભરમાં આ કેસની સંખ્યા 60ને પાર સરકારની ચિંતા વધી   દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં કોરોના મહામારીની બીજી તરંગ તો ઘીમી પડી છે પરંતુ ડેલ્ચટા પ્લસ વેરિએન્ટે લોકોમાં ભય ફેલાવ્યો છે,અત્યાર સુધીમાં, દેશના 12 રાજ્યોમાં મળતો ડેલ્ટા પ્લસ  વેરિએન્ટ હવે ઝડપથી ફેલાઈ રહ્યો છે. ડેલ્ટા પ્લસના […]

અમદાવાદમાં કોરોના વેક્સિન લેવા લાઈનો લાગી પણ વેક્સિનનો જથ્થો નહીં હોવાથી લોકોને પરત ફરવું પડ્યું

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. ત્યારે સરકારે કોરોનાના સંભવિત ત્રીજા વેવ પહેલા વધુને વધુ લોકો વેક્સિન લે તે માટેનું આયોજન કર્યું છે. સરકારે વેક્સિનેશન માટે મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે. થોડા દિવસ અગાઉ સ્પોટ પર જ રજિસ્ટ્રેશન કરીને વેક્સિન આપવાની કામગીરી શરૂ કરાઈ હતી. જેના કારણે લોકો મોટી સંખ્યામાં વેક્સિન લેવા માટે […]

બાળકોમાં કોરોના વાયરસના શરૂઆતી લક્ષણો આ હોઈ શકે છે, જાણો

દેશ પર ત્રીજી લહેરનું જોખમ મંડરાયુ બાળકો માટે થઇ શકે છે જીવલેણ સાબિત ઉધરસ, ગળામાં દુખાવો શરૂઆતી લક્ષણો દિલ્હી : હાલમાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ ત્રીજી લહેરનું જોખમ ફરીથી દેશ ઉપર મંડરાય રહ્યું છે. એવું કહેવામાં આવે છે કે, ત્રીજી લહેર બાળકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે, પરંતુ ડોકટરોનું માનવું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code