કોરોના વાયરસ મહામારી : UAE એ ભારતથી આવનારી પેસેંજર ફ્લાઈટ પરનો પ્રતિબંધ 30 જૂન સુધી લંબાવ્યો
ભારતથી યુએઈ આવનારી ફ્લાઈટ પર પ્રતિબંધ વધ્યો 30 જૂન સુધી ભારત-યુએઈ વચ્ચે પેસેન્જર ફ્લાઈટ બંધ કોરોનાને લઈને લેવાયો નિર્ણય દિલ્લી: UAEની સરકાર દ્વારા કોરોના વાયરસને લઈને મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. UAE દ્વારા કેટલાક દેશોની ફ્લાઈટ પર લગાવવામાં આવેલો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો તો હજુ કેટલાક દેશો પર પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યો છે. આ યાદીમાં […]


